________________
૪૧૨
પ્રવચન ૯૫ મું.
પેલા શ્રાવક સમજે છે કે-મારા જેવા. બેઈમાન કાણુ છે. મેં જિનેશ્વરને મન સાંપ્યુ. અને તે મન મેં કેટલી વખત કાઢી લીધુ, માટે હું ધર્મની નીસરણી ચૂકી ગયેા છેં. ધર્માંના મહિમાથી ખેચાયા પણ હું મન માંકડાને રાજીખુશીથી તેમના હાથમાં મેલવા ગયેા નથી, મનને ઠેકાણે પાડવાનુ કામ જિનેશ્વરે કર્યું" છે.. ઉપરની ઉત્તમ વિચારણાને વિકસ્વર કરતાં ચાર શ્રાવકા કાળામહેલમાં પેઠા છે અને પેાતાનું અધર્મીપણુ જણાવે છે. વસ્તુતઃ અધર્મી એટલે એ હિંસક ચાર કે લ'પટી ન હતા, ખકે તે અપેક્ષાએ તેા તે રાજગૃહીના બુદ્ધિમાન નેતા તરીકે ગણાતા હતા. તમારે તે ધર્મીપણા વગર ધર્મી ગણાવુ છે. પહેલાં પાણી હાથે, દૂરના કૂવેથી ભરવું પડતું હતું તે વખતે પાણીની કિંમત કેટલી હતી ? આજકાલમાં તમારે તે પાણીની કિંમત કેટલી હતી ? આજકાલ તમારે તે પાણીની સાવચેતીની જરૂર નહીં. કેમ ? પાણી એ અપકાયના જીવા છે. અસંખ્યાત જીવા એકડા મળેલા છે. એક આંગળ જેટલામાં અસંખ્યાત-જીવા છે, તેના ઘાણ કાઢી નાખુ છુ.-એવી ધારણા કાઈ દિવસ આવી ? એક લોટા માટે પાણી કલક નળ છૂટા મૂકી ઘો છે. જે હિંસા થાય છે એ ખાખતની દરકાર ઉડી ગઇ છે, એવા તે શ્રાવક। ન હતા. સ્થાવર જીવાની પ્રતિજ્ઞા ભલે નથી પશુ હિંસામાં પાપ માનેા છે કે નાહ. જો પાપભીરૂ હા તે એટલું પાપ શાથી થયુ તે કાઈ દહાડો વિચાયુ ? રાતદિવસ થતાં પાપાના સકલ્પ આભ્યા ? જ્યાં સ્થાવરાની હિંસાની પ્રતિજ્ઞા નથી પણ કરે એમાં ફીકર નહિ ? ફીકર તા પૂરેપૂરી થવી જોઈ એ. તા તેની ફીકર નહિં રાખનારા શી રીતે ધર્મી તરીકેના ખરાડા પાડે છે? હવે એ શ્રાવકે પેાતાની દેશવિરતિપણાની છાયા પાડી રહ્યા છે. અભયકુમાર અને આખું પ્રધાનમંડળ, નગરમ’ડળ ચાર શ્રાવકની ચતુરાઈથી ચકીત થાય છે, ધર્મ ની કિંમત તેના ભેદ.. પેટા ભેદો, વગેરે અધિકાર અગ્રેવ માન.