________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ મી
૪૧૧:
'
ખળતરા છે. જીવની દશા કઈ થાય છે. દેવતા આધીન છે, છતાં. અળતરા કરે છે. માટે હવે ‘મે‘મરૂ પણ તુજે રાંડ કરૂ નાક કાપીને પણ અપશુકન કરૂ, એવી રીતે સિદ્ધિએ વિચાયું કે-મને તા નુકશાન ભલે થાય, પણ એને તે બેસાડી દઊં. દેવતાને કહ્યું કે એક વખત મારી એક આંખ ફાડી નાંખ, શા માટે ? પેલાની એ ફાડાવવી છે. પેાતાની ફાડીને પાતે કાણી થઈને પણ પેલીને આંધળી કરવા માંગે છે. કલ્પવૃક્ષ દેવાનુ કામ કરે છે. માગેા તે આપે. પરિણામે હિત હાય કે ન હાય તે માંગનારે તપાસવાનુ` છે. પણ આપનારને તપાસવાનું નથી. દેવીએ એક આંખ, ફાડી ઘરમાંથી બહાર નીકળતી નથી, કંઈક નવું જીનું માગ્યુ' છે. પેઢીએ દેવતાની આરાધના કરી એના કરતાં બમણું આપ એમ માગ્યું. દ્રવ્યથી પણ સુદેવાદિકને માનનારા કૅયારે થાય ?
''
જેમ કલ્પવૃક્ષ ચિંતામણી અગર દેવતા પાસે જે માંગે તે આપે, માંગેલી ચીજ નુકશાન કરનાર છે. એ આપનારે વિચારવાનુ' નથી. તેવી રીતે શાસન એવી ચીજ છે કે તમે તેની પાસે મેાક્ષ માગેા, દેવલાક માગેા, અગર પૌદ્ગલિક સ્થિતિ માંગે, જે જે માંગેા તે બધું આપે. પૌલિક પદાથ માંગનાર જીવનું આગળ ભાવી શું થશે, એના વિચાર દેવ ગુરૂ ધર્મ રૂપ કલ્પવૃક્ષને કરવાના નથી. જૈનશાસન તમારા મનના મેાતીના ચાકને સાચા કરી દેવા તૈયાર છે. મુન્નતની હુંડીને સમજે છે ? એકલુ માક્ષ માના એટલામાં એક પુદ્ગલ પરાવર્તની મુદ્દત. મેાક્ષજોડે. બીજા તત્ત્વા માના તા અર્ધ પુદગલ પરાવર્તની મુદ્દત. મેક્ષ માનીને તે મેળવવા પ્રવર્તી તે આઠ ભવની મુદત અને ક્ષપક શ્રેણિ શરૂ કરે તા તરતની હુંડી. તમે મેાક્ષને ઇચ્છે તેટલા માત્રથી માક્ષ મેળવી દેવા તે માટે જૈન શાસન બધાએલુ' છે. બલ્કે મુદતે પણ મેળવી દેવા ખંધા-એલુ છે, તેા પછી તમને ભવ્ય ન કહે તે શું કહે ? ભવ્યાભવ્યની શંકા થાય એટલે ભવ્ય ચાક્કસ. મેક્ષ મળવાના એ ચાક્કસ. જેને ભવ્યઅભવ્યપણાની શંકા થાય તે જરૂર ભવ્ય. અભવ્યને આ શંકા હોય જ નહિં, પણ ભવ્યાભવ્યની શકાન થાય તે અભવી એમ ન કહેશે. એને ઉલટું નહીં લેશે. અભવ્યપણુ' જાણવાના એક્કે રસ્તા શાસ્ત્રકારે રાખ્યા નથી અને છે પણ નાંહે, તેના નિણૅય ફક્ત કેવળજ્ઞાનીઓજ કરે છે. કેવળજ્ઞાની સર્વ કાલને સંજીવને જાણનારા છે તેથી આ જીવ સ કાળમાં કેવા સ્વરૂપે રહેવાના છે તે જાણી શકે છે. આ જીવ કાઈ કાળે.