________________
આગમા પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૪૯
અભશ્યપણુ' જાણ્યું છે. ગમજવામાં આવ્યુ છે અને માન્યું છે. શકા યારે થાય ? રેશમનુંઢાડું ઊનનુ દાડુ અને સુતરનું દેરડું.. એમાં ચમકવાનું ભય પામવાનું થાય ખરૂ? તમે ત્રણેને જાણેા છે. સમો છે। અને સના છે. રામમાં સુવાળા, જૈનના વધુ ખરબચડો અને સુતરના સ્પર્શ સામાન્ય ખમચા હોય છે. છતાં તે દોરડાથી ચમકતા કેમ નથી ? પણ સાપનું ભયંકરપણું. લક્ષ્યમાં આવ્યુ' છે. તે લક્ષમાં આવેલું ડેવાથી સાપના આકારમાં પડેલા દોરડાથી ચમકારા-ભય થાય છે. દોરડું રેશમ ઊન કે સુતરનુ` હોય તેમાં ભય કરપશુ આવ્યું નથી. સાપ છે કે દાર ુ એ શક્રાની સાથે તમે ચમકા છે, હૃદયમાં તે ભય પેઠા છે. દોરડુ હોય તેા ફીકર નહિં. સાપ હશે તા મરી જઈશું. એવી રીતે લખ્યાભવ્યની શંકા કાને થાય ? જેને અભવ્યપણાના ચમકારા-ભય લાગ્યા હાય, જેને ભવ્યપણું સારૂં છે અને અભવ્યપણુ હાય તે મારી શી વલે થશે ? તે ભવ્ય.
મેક્ષ મેળવું એ ઇચ્છારૂપ કલ્પવૃક્ષની કિંમત ?
અભવ્યપણાના ચમકારેશ–ભય થયા વગર સબ્યાભવ્યની શકાને સ્થાન નથી. ભવ્યપણામાં ઈષ્ટ દેખે અભવ્યપણામાં અનિષ્ટતા દેખે ત્યારે જ શંકાને સ્થાન છે. આ વસ્તુ નક્કી થઈ એટલે અભવ્યપણાને ખરાબ દેખનારા, ભવ્યપણાને સુંદર દેખનારા હાય જ તે ભવ્યાભવ્યની શંકા કરે. ભવ્યનું સ્વરૂપ માક્ષ જવાને લાયક, અભત્તું સ્વરૂપ કાઈ કાળે મેક્ષ પામવાના નહિં, મક્કે મેાક્ષ જવાને લાયક નહિં.
જેને માક્ષની લાયકાત જાણવા માત્રથી આન ંદ થાય તે મેાક્ષને ન માને એવું બને ખરૂ ? માક્ષની અાગ્યતા જાણવા માત્રથી મતીયા મરી જાય નિરાશ થાય તે માક્ષની ઈચ્છા વગરના હોય એવું બને જ નહિં. મેાક્ષ ન મળે એ ભુંડામાં ભુંડું માન્યું, મેાક્ષતની શ્રદ્ધા થઈ, મેક્ષતત્ત્વની અભિરૂચિ થઇ અને તેથી ઉદ્યમપણુ એવા પ્રકારના શરૂ કર્યાં. જૈનશાસન કલ્પવ્રુક્ષ છે, કલ્પવૃક્ષનું કામ શું ? તમે કલ્પના કરા તે બધી વસ્તુ પૂરી કરી દેવી. જૈન ધર્મ કલ્પવૃક્ષ એટલે ‘ મેક્ષ મેળવું ? એટલી કલ્પના કરો તા તમને મેક્ષ જરૂર મેળવી આપે. જૈન શાસન મનથી કલ્પેલા મેતીના ચાકને સાચા મેતીના ચાક પૂરી દે છે. કુપવૃક્ષ · પાસે ક્રમનશીબે કેરડાં માગે તે કલ્પવૃક્ષ શું આપે ? કેરડાં આપે.