________________
૪૧૨
પ્રવચન · મું
ધર્મ મોક્ષ મેળવવાનો નથી, એવું તે પિતે જીવને સાક્ષાત દેખે છે અને તેના કર્મોદિ સ્વભાવને પણ દેખે છે. સર્વકાળમાં અભવ્યપણાને નિશ્ચય તેમને થાય છે. શાસ્ત્રકાર કહે છે કે અભવ્ય એ જીવ પણ હલુકમી થયા સિવાય ગુદ્ધ દેવાદિકને દ્રવ્યથી માનનારે થતું નથી. લાજથી દાક્ષિણ્યતાથી લૌકિક પદાર્થોની અપેક્ષાએ માનનારે કયારે થાય? જવાબમાં તમારે હરહંમેશ કહેવું જ પડશે કે-હળુકર્મી થાય ત્યારેજ દ્રવ્યથી શુદ્ધ દેવાદિકને માનનારે થાય. ખુદ ધમ કૃત્યનું આચરવું હલુકર્મી થયા સિવાય બને જ નહિ. તેથી ચાહે તે ભવ્ય કે અભવ્ય હેય પણ જ્યારે દેવ ગુરૂ ધર્મને દ્રવ્યથી પણ માનનારે થાય ત્યારે ૬૯ કેડા કેડ સાગરોપમની સ્થિતિ તુટી ગએલી જ હોય. છેલ્લી કેડા કેડીની સ્થિતિ લક્ષ્ય વગર ન તૂટે
દેવગુરૂ ધર્મનું દ્રવ્યથી આરાધન કેણ પામે? ચાહે ભવ્ય હોય કે અભવ્ય હાય પણ કઈ કેડા કેડી સાગરોપમની કમની સ્થિતિ તેડે તેજ ધર્મ પામે. જ્યારે દેવ ગુરૂ ધર્મનું આરાધન કર્યું ત્યારે આપણે હલુકમી થયા હતા. આ નિર્ણય ભવ્ય અભવ્ય બને માટે. જ્યારે જ્યારે દ્રવ્યથી શુદ્ધ દેવાદિકનું આરાધન થયું ત્યારે ત્યારે હલુકમી જ હતા. અજ્ઞાનપણું પરાધીન પણામાં ઉત્તમ કૂળમાં ઉત્પન્ન થયા ત્યારે પુણ્યનો જ ઉદય હતે. એ ઉપરથી સમજવાનું એ કે-જ્યારે જ્યારે કઈ પણ કારણથી ઉત્તમ કુળમાં ઉપજ્યા. સમજણથી પરાધીનતાથી ત્યારે ત્યારે પુણ્યને ઉદય છે એ ચોકકસ માનવું જોઈએ. એવી રીતે જ્યારે દ્રવ્યથી દેવાદિકનું આરાધન થાય ત્યારે આપણે હલુકમ જરૂર છીએ. શંકા થાય કે ૬૯ કેડા કેડ સાગરોપમ ઉપયોગ-સમજ વગર ત્રુટી જાય ત્યારે દેવ ગુરૂ ધર્મને પામવાને લાયક થઈ એ તો પછી કોડા કેડ સાગરોપમ સુધીના કર્મ તેડ્યા કે? અનુયોગેન્યથાપ્રવૃત્તિકરણ, એટલે જેમ પ્રવર્તતે હોય તેમજ પ્રવર્તે તેને ખ્યાલ કંઈ નહિં. તેથી તે યથાપ્રવૃત્તિકરણને અનાગિકકરણ કહેવાય છે. અનુપયોગમાં ૨૯ કડા કેડની સ્થિતિ તૂટી ગઈ તે હવે રહી તે એક કેડા કેડિ સાગરે યમની. જે પવનથી હાથીઓ ઉડી ગયા તેને રૂની પૂણીને ઉડાડતા વાર કેટલી? ૬૯ કોડા કેડ સાગરોપમની સ્થિતિ વગર ધારણાએ ઉડી ગઈ તે અંતઃકેડા કેડિની સ્થિતિ તો એક પુણી સમાન છે, તે તે આપોઆપ ઉડી જશે. આ બધી સેવા પૂજા પ્રતિક્રમણાદિની ગડ ભાંગ