________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૪૦૫
ચાલુ અધિકારમાં આવે. પેાતના ખજાની માલિકીની ચીજ ધર્મ, તે ચીજમાં સદુપયેાગ, દુરૂપયાગ, અનુપયેાગથી ક્રયા પરિણામ આવે એ જાણવાની તાકાતવાળા આત્મા નથી. તા લગામ હાથમાં લેવાવાળા થાય તા તેના જેવા મૂખ કા ? જેને અવેરાતની કિંમતપરીક્ષા નથી, તેવા ઝવેરાત વેચવા બેસે તા શુ થાય? તું તારા આત્માના ભાનવાલા થા. આત્મા કર્માંના ક્રીચ્ચડમાં ખૂંચેલા છે, તેમા •ઉદ્ધાર જિનેશ્વરના કહેવા પ્રમાણે વર્તવામાં તેમાં કલ્યાણુ એમ માનવામાં છે. દેવાળીયા કંપની પાતે ધપાવ્યા જ જાય તા કાયદો તેને વિશ્વાસઘાતી શિક્ષાપાત્ર કહે છે. જ્યારે કંપની ડૂબવા લાગી તેા તમારી ફરજ હતી કેલીક્વીડેશનમાં લઈ જવી હતી. ડૂબતી કંપનીના ડાયરેકટરો અને મેનેજરની દશા શી થાય છે? આ આત્માની કંપની ડૂમતી, પારકાં નાણાં હજમ કરનારી, માટે જિનેશ્વરનાં વચનને આધીન કરવામાં જેટલીવેળા લગાડીએ તેટલી આપણી નુકશાની. પ્રામાણિકતા કાં ? લીક્વીડેશનમાં મૂકવી. અસંખ્યાત આત્મપ્રદેશરૂપ શેર હાલ્ડા છે, તેને દરરોજ કેટલી નુકશાની થઈ રહી છે, છતાં આ કંપનીને લીક્વીડેશનમાં નથી લઈ જતા. તે માટે આગળ જણાવવામાં આવ્યું કે ધર્મની વ્યવસ્થા કરવાના હક ત્યારે જ મળે કે જ્યારે ત્રણેના પરિણામને સમજવામાં આવે, માટે લીક્વીડેશન નીમી દેવા. તેજ તેની વ્યવસ્થા કરે. ધર્મ પ્રગટ થાય નવપલ્લવ થાય પણ અત્યારે એવી દશામાં છીએ કે તેને સંભાળી શકીએ તેમ નથી. એના રીસીવર દેવ ગુરુ ધર્મ તેને આધીન બનાવી આત્માને સોંપવા. આ સ્થિતિએ કાળા મહેલના
શ્રાવક પેાતાના આત્માને તીર્થંકરને સોંપેલેા ગણતા હતા, તેથી મેાહના ઉદયથી જે સ્ખલના થઈ છે તેને તે ભયંકર ગણુતા હતા, તેથી પેાતાને અધર્મી ગણુતા હતા. તે ધર્મની કિંમત કયા રસ્ત
સમજતા હતા ? તે પ્રથમ જાણવું જોઈએ ને તે જાણ્યામાઃ તે પ્રમાણે આપણે પશુ ધર્મની કિંમત સમજતાં શીખવુ જોઈએ. તે તથા તે શ્વના મુખ્ય ગૌણ ભેદો કયા છે તે અધિકાર અગ્રેવ માન.