________________
૪૦૨
પ્રવચન ૯૪ મુ ખપાવવાને મુદી છે. આમ કહેનારે સમજવું જોઈએ કે ભાઈમેલ હવા લગાડે છે પણ સાબુને હવા એ લગાડો નહીં. તેવી રીતે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતરાય એ મૂળકર્મો અને ઉત્તર પ્રકૃતિઓ, મિથ્યાત્વ અવિરતિ કષાયથી લાગે છે. પણ જે તીર્થંકર નામકર્મ તે મિથ્યાત્વથી અવિરતિ કે કષાયના જોરે આવતું નથી. તે કર્મબંધનું કારણ કેણ? સાબુ તે પૈસા ખરચી ઘસીએ ત્યારે, બધા કર્મો મિથ્યાત્વ અવિરતિ કષાયથી લાગી જાય, પણ તીર્થકર નામકર્મ તેના જોરે નથી લાગતું. તે તેના જોરે? સમ્યકત્વના જેરે. એ કર્મોદયજન્ય પ્રકૃતિ તેના જેરે થતું નથી. બીજી પ્રકૃતિએ કર્મ ઉદયના જેરે લાગી જવાની, તીર્થકર નામકર્મ પ્રકૃતિ સમ્યક્ત્ત્વના જેરે થવાની. સમકિતી એ બધા તીર્થંકર નામકર્મ બાંધે ? ના, કેણ બાંધે ? એક જ જાતને જીવ હેય તેજ બાંધે. આખું જગત જન્મ જરા મરણ આધિ
વ્યાધિ ઉપાધિમાં ચગદાઈ ગયું છે, પોતાના સ્વરૂપનું ભાન નથી, પરપરિણતિમાં પરગમી રહ્યા છે. પોતાને ખ્યાલ નથી, તેવાને ચગદાતા કયારે બચાવું? આ પરિણતિ જેની થાય તે મનુષ્ય તીર્થકર નામકર્મ બાંધી શકે. સમ્યકત્વ માત્રવાળો પિતાના આત્માને જ ચગદાને દેખે તે બીજાને બચાવવાના મનોરથો કયાંથી લાવે ? વાંદરીને બચ્ચે ક્યાં સુધી વહાલું?
વાંદરીને બચ્ચે વહાલું છે પણ નાકે પાણી ન આવે ત્યાં સુધી. ઉપર પાછું આવે તો તેને નીચે નાખી ઉપર ઉભી થઈ જાય છે. જ્યાં પિતાને આપત્તિમાં દેખે ત્યાં પારકી આપત્તિને વિચાર રહે જ નહિં. એ જ પર સમકિતી કેવા ઉલાસમાં હોય? એ ચગદાયાની વેદના વખત મારે અને આને બન્નેનો ઉદ્ધાર કરૂં. એ બુદ્ધિ કેટલી મુશ્કેલ છે? આપણે ચગદાયા છીએ, એ બુદ્ધિ મુશ્કેલ છે. આપણે ખ્યાલ નથી તે બીજાના બચાવને ખ્યાલ કયાં? જે વખતે દરીયામાં બાપ બેટ ડૂબી રહ્યા છે, તે વખતે બેટે બાપને સાંભળવા તૈયાર નથી, તે સમ્યકત્વ પામે તે વખત મારું શું થશે, હું કંઈ આફતમાં છું, કેવી રીતે ટાળું? આ દશામાં હોય તે વખત બીજાનું શું થાય છે એ વિચારવાનો વખત જ કયાં છે? ડૂબતો બીજા ડૂબતાનું ધ્યાન કેટલું રાખે? હજારમાં કઈક જ નીકળે. તેવી રીતે અહીં જે પોતાના આત્માને જન્મ જરામાં ચગદાયે દેખતે હેય, પિતાને બચવાનાં સાંસા હોય, ત્યાં બીજાને બચાવું