________________
આગાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
४०१
ત્યારે પયુંષસણમાં પાંચ દહાડામાં થાકી જવાની બુમ મારનારા તમારી અપેક્ષાએ તીર્થકર નામકર્મને નવગજના નમસ્કાર. રેજ બે પહોર જોજનગામિની વાણું એક જન સુધી અવાજ જનારી વાણીએ રોજ છ સાત કલાક દેશના, એટલા જ માટે દિવ્યધ્વનિ એ પ્રાતિહાર્ય ગણીએ છીએ. ત્યાં શંકા કરી છે કે-તીર્થકરનું પોતાનું વચન છતાં દિવ્યધ્વનિ એ દેવતાને અતિશય કેમ? જે રૂપે તીર્થકર બોલે તે રૂપે સ્વરે પૂરે તેથી દિવ્યધ્વનિ કહેવાય છે, છ સાત કલાક રાજની દેશના દે છે. કઈ સ્થિતિએ તેમના છાતિઓ અને ગળામાં ચાલતા હશે? બે પાંચ દહાડા નથી, દરરોજ એક સરખી જિંદગી સુધી દેશના દેવી, તીર્થકર નામકમ ખપાવવાની આટલી મહેનત કરેજ છ સાત કલાક
જન ગામિની દેશના અય ત્યારે તીર્થકર નામકર્મ ખપે. તો તે જીવે મોક્ષની નજીક ગયા કે નહિ? તેટલે ઉપકાર તેમને થયો કે નહિ? તે પછી તીર્થંકરની દેશના સ્વ અને પારને ઉપકાર કરનારી કેમ નહિ. તીર્થકર નામકર્મ સમ્યકરના જેરે બંધાય
કપડું મેલું હોય તેમાં જાણી જોઈને સાબુ નાખ્યો હોય તે તેને કપડો બગાડ કાઈ કહે છે? મેલની માફક સાબુ નાખ્યો તો તેને અગાડ કેમ નથી કહેવાતેં ? એ કપડામાં નાખેલો સાબુ મેલ કાઢવા માટે જાણી જોઈને નાખ્યો. જો કે તે પાણીથી કાઢી તે નાખવે જ પડશે. ધોઈને કાઢતી વખતે મેલને સાબુને પણ કાઢવાની મહેનત પડશે. મેલ સાબુ બને બહારની ચીજ અને કાઢવાની મહેનત, પણ મેલ કપડાને બગાડનાર જ્યારે સાબુ કપડાને સુધારનાર. તેવી રીતે કર્મની પ્રકૃતિમાં બાકીની બધાની પ્રકૃતિ આત્માને બગાડનાર, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયાદિ બધી પ્રકૃતિઓ આત્માને બગાડનાર, એ બધો મેલ. તીર્થકર નામ કર્મની શુભ પ્રકૃતિ આત્માના મેલને કાઢી નાખનાર. સાબુએ મેલ કાઢો, અંતે સાબુને પણ કાઢવો પડશે. તેવી રીતે તીર્થકર નામકર્મ બીજ કર્મોનો ક્ષય કરનાર, પણ અંતે એને પણ આત્મામાંથી કાઢી તો નાખવાનું જ છે. તીર્થંકર નામકર્મ ભેગવવાને માટે દેશના છે તે તીર્થંકર પરગજુ નહિ, સ્વાથી તે ખરા. પરગજુ તેજ કે જેને પોતાને કંઈ ફી લેવાનું ન હોય અને બીજા માટે જ ઉદામ કરે તે જ પરગજુ. તીર્થકર દેશના શે તો પણ પોતાના કમ ફા. ૨૬