________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
(૩૯૫. વરસાદ ચલાવે તે વાંધે છે? આ તે મને મારી નાખવા ઉભો થયો હતું કે મારી આણ નહીં માનનારે, એમ કરી વેરવાળી શકતે કે નહિ? એ પિતે વિચારી અવળા વિચાર કરી શકતે ખરા કે નહિ? ચક્રવર્તીની પાંચ વખત આબરૂ લે એ સૌ છે શાથી? સાધુપણાની કિંમત છે માટે છે. સાધુપણું કેના કામનું? જેના મનમાં દેવ ગુરુ કરતાં સંસારનું પિષણ કરવાનું હોય તેને સાધુપણું શું? તેને તો વેર જ વાળવાનું હોય. બાહુબળજીને પાંચ વખત હરાવનાર, મુઠ્ઠીથી ચૂરા કરવા તૈયાર થનાર-બાહુબળ ઉપર શું જોઈને ભાવ આવ્યા હશે ? ખરેખર ભારતના મનમાં સાધુપણું રમી રહ્યું છે.
કાલના તમારા નાનાભાઈને આજે નમન કેમ કરી શકાય? બાહુબળ ભરતને કટ્ટર શત્રુ, તેના ચરણમાં નમન કેમ કર્યું હશે? આવા ભરત સરખા પાંચમા પકડાયેલા, છમાં સપડાએલાએ પણ એ સમજણ રાખી હતી. એ બધા કરતાં આ સાધુ ઉચે નંબરે છે. એ સમજણ આપણને કેટલી છે? પાંચ અને છ કરતાં આ ત્યાગ ચડીયાતો . છે. આપણે તો શત્રુએ હથીયાર કેરાણે મૂક્યા છે માટે એને મારો. આપણે સાધન વગરનો ત્યાગવાળ દેખ્યો એટલે પહેલે ઠેકે. ઉઘાડા માથાવાળાને ઠેફયા જ જાવ, એ કરવાના શું? પણ ભરત ચક્રવતીં હતા. તે સમજતા હતા કે-ખરૂં એમની પાસે છે. આ બધાં વિશ્વાસઘાતી સાધન છે. ખોરાક, ઈંદ્રિય, વિષય અને તેનાં સાધન વિગેરે. વિશ્વાસઘાતી છે. ૧૦ વર્ષ ખોરાક લઈએ પણ છે લી વખત ગળે પાણી પણ ન ઉતરે. તારા વગર એક દિવસ ન ચાલે, તારે આધીન થઈ ગયો તે વખતે કહે કે હું કામમાં નહીં આવું એ કેમ ચાલે ? ખોરાક એ વિશ્વાસઘાતી ચીજ. શરીરને અંગે તમે સહસ્ત્રમલ હશે. પણ છેલ્લી અવસ્થાએ આંગળી અને હાથ ઊંચો કરવાની તાકાત નથી. કામ પડે ત્યારે કંઈ કામ નહિ લાગવાના. ઈંદ્રિય સે વરસ લગી પોષી, પણ જીવ ગયો એટલે રાત પડી, પછી કાને આંખે જીભે તે વખતે- અંત અવસ્થાએ વિશ્વાસઘાત કર્યો. તેમને આધારે ૧૦૦ વર્ષ રહ્યા પણ તે વખતે એફકે વિષય લાભમાં અનુકૂળ નહિ. સાધને તપાસીએ, બાપે મા એન બાયડી છોકરા બધા પોતાનું કાસે છે. બાયડી પૂછે છે કે મારે માટે શું ધાયું ? છોકરો પૂછે છે કે ફલાણી ચીજ કયાં છે? કંઈ કહેવું છે? બાયડી બાપ બેટો સઉ સઉનું સંભાળવા બેઠા છે. આનું.