________________
ગોલાક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે પ્રભુ “નો ઘસિયા' કહે, તેનો અર્થ અધમી જ છે. ઈદ્રો અને દેવને હેળીના છોકરા જેવી ગાળ ખાવાની ટેવ પડી હશે કેમ? એ સમજતા. હતા કે દેવતા કહીને પૂજનારા જ જગો પર છે પણ અમારા આત્માનું યથાર્થ સ્વરૂપ કહેનારા કઈ જગો પર નથી. જમ્યા ત્યારથી અવિરતિપણું કહેનારા કેઈ નથી. શેઠીયાને આવે આ બધા કહેશે પણ પરિગ્રહના કીચડમાં ખૂંચ્યો છે એવું કોણ કહેનાર મળે? ઈદ્રો પિતે પિતાનું અધમ પાગું સાંભળવા અને રાજ દરથી આવે છે. અસંખ્યતા છેડા કેડ યોજનનું એક રાજલોક થાય છે. એટલે દરથી કેવળ સાંભલવા અહીં આવે છે. ઈદ્ર મહેનત કરીને મરી જાય તે પણ “ મમ'માંથી નિકળી ન શકે. ધર્મીપણું શાસકારે ક્યાં ગણ્યું છે?' ચારિત્રમાં તેથી નમુંધુi બેલતાં ધમરચા ત્યાં ચારિત્રરૂપ ધર્મ એ અર્થ કર્યો છે. ચારિત્ર પ્રાપ્ત થાય એટલે જ ધર્મી અને દેશવિરતિય પ્રાપ્ત થાય તો ધમધમ અને તે બને ન હોય તે અધર્મી. ચારિત્રને દેશવિરતિ બન્ને ન હોય તે અધર્મી. આવા શબ્દો સાંભળવા ઇદ્ર કેમ આવતા હશે? જેમ તમે શરીરનું દર્દ પરખાવવા પી આપી ડોકટર પાસે જાઓ છે, જેવી રીતે તમે ડેાકટર પાસે દર્દ પરખાવવા. જાઓ છે, તેવી જ રીતે ઈદ્ર અને દેવતા ભગવાન પાસે દર્દ પરખાવવા. આવતા.. તેમ આપણે માટે પણ અસિદ્ધાંતકા૨ આત્માના દર્દો જણાવવા માટે જણાવે છેકે–તે શાથી વધે છે? શાથી ઘટે છે અને તે માટે કેમ કરવું એ લક્ષ્યમાં લેવાનું છે. એ લક્ષ્યમાં ત્યાં તે ધર્મીની કિંમત સમજે. આવી ધર્મની કીંમત સમજ્યાં ત્યારે જ વ્રત લીધા. અતિચાર ટાળવામાં, સર્વવિરતિની કીંમત કેમ સમજ્યા તે વિગેરે અધિકાર અવતમાન.
પ્રવચન ૯૪ મું
ભાદરવા સુદી ૧૦ શુક્રવાર આત્માની વ્યવસ્થા કરવાને હક તમને કેમ નથી મળતું?
શાસ્ત્રકાર મહારાજ જણાવી ગયા કે—ધર્મ એ ચીજ બહારથી કઈ લાવતું નથી અને તે બહાર રહેનારી ચીજ નથી. તે આત્માની ચીજ છે. તેમાં જ પ્રગટ થાય વધે સ્થિતિ કરે છે. પરમદશા પણ આત્મામાં જ: