________________
૩૯૪
પ્રવચન ૭મું
પેઢીમાં ભાલ્લાસ થઈ જાય તે અપૂર્વ લાભ થઈ જાય. અહીં ભગવાનની પૂજા કરતાં આનંદ થયે. હવે દષ્ટિ ક્યાં ગઈ? આનંદ આવ્યો એટલે વિચારે શું ? કેઈની ઉપર દાવો કર્યો હોય તે જરૂર આજ બંદા ફાવવાના. શું થાય છે? ઊંદરડી મેળવેલ પદાર્થ દરમાં ખેંચી જાય છે. એને એફકે પણ પદાર્થ બહાર રાખ્યા પાલવતું નથી. ભગવાનની પૂજામાં આનંદ. વખતે કુટુંબ પૈસા માલ શરીરને વિચાર કર્યો. દષ્ટિ ક્યાં ગઈ? એ. વિચાર કયારે આવ્યો કે આજ મારા આત્માની અત્યંત નિર્મળતા થઈ. ઊંદર મરી જાય તો પણ દરમાંથી બહાર કાઢે નહિ. આ આત્મા પણ મરવાની અણી આવે તો પણ એમાંથી બહાર નીકળતા નથી. ચાહે જિનપૂજા સામાયિક પ્રતિક્રમણમાં હોય પણ ફળ કયાં લઈ જવા માગે છે? દેવપૂજા વિગેરે બધા પાંચની પલેજણ માટેના નોકર, દેવગુરૂથી પષવાલાયક સંસારના પદાર્થો. દેવ ગુરૂ ધર્મ એ ઝાડ, આ બધા ખેડૂત એને ઉગાડનારા. આ સ્થિતિમાં ભલે અનંતી વખત કર્યું હોય તે તેથી કેવી રીતે કલ્યાણ થાય ? જ્યારે સમજનારે સમજે કે-પાંચ એ વાઘને પંજો ફાડી ખાનાર અને તે જીવ–મૃગલાને મારનાર છે, એ સમજે તે ધર્મની કીંમત સમજેલો ગણાય. આ ઉપર સમ્યફ મિથ્યાત્વને આધાર છે. જ્યાં સુધી પોતાના જીવનને આધાર ન સમજે ત્યાં સુધી ધર્મની કીંમત સમજ્યો નથી. વગર મળેલી મિલકત માટેનાં ફાંફા મારે છે તે મળેલા માલનું તે શું કરે? પાંચ વખત ચક્રવર્તીને હરાવનાર એ વંદનીય કેમ બન્યા? - પાંચમાં અગર છમાં ધારેલી ધારણા એ મળી નથી તેમાં તે ધર્મને હોમવા તૈયાર છે. અત્યારે વગર મળેલામાં આ દશા તો મળે ત્યારે શું થાય ? ભરત હારી ગયા અને પાંચે યુદ્ધમાં બાહુબળ જીત્યા, છતાં બાહુબલજી એ ચકરત્ન આવ્યું તે વખતે વિચાર કર્યો કે-એક મુષ્ટિથી બન્નેને ચૂરી નાખું, પણ મોટાભાઈ ઉપર ઘા કરે તે મારા જેવાને શોભે? ભાઈએ મર્યાદા લેપી તેથી મરી ગયે, પણ મરેલાને મારે મારે તે મને ગ્ય નથી. ત્યારે હવે આ ઉપાડી મુઠ્ઠી તેનું શું થાય ? ભરત આગળ સ્તુતિ કરશે અગર અવગણના કરે માટે તે તે કરવા કેવું માનું મહ્યું છે. ભાઈને મારૂં તે મર્યાદા તૂટે ને પાછી મુઠ્ઠી મૂકે તે માન મરે. બનને રાખવા છે. ત્યારે શું થાય? લચ. આ જગે પર વિચારે કે–ભરતના હાથમાં એક છત્રરાજ થયું. હવે એ બાણને