________________
આગામે હાફ પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
સિવાય નકામું નથી ગમ્યું, તે અનર્થ એટલે જુલમગાર તે કયાંથી ગણે? સમ્યક્ત્વવાળા થવા તે બધા માંગે છે પણ પાંચને પંજે અને છઠ્ઠી આબરુ જ્યાં સુધી નવ તરીકે ધર્મના ફળ તરીકે રહેવાના છે ત્યાં સુધી સમ્યક્ત્વમાં આવી શકશે નહિ. સમ્યક્ત્વ ક્યારે? પાંચ અને છને જુલમગાર ગણવા તૈયાર છે? જેમ અહીં અઢાર પાપસ્થાનક બેલીએ છીએ, પણ બહાર પાંચ પૈસા મળે એટલે ખુશ થઈ જાઓ છે. આ જીવ કરે છે કંઈ અને માને છે કંઈ? આ વાત તમારા આત્માને ઓળખવા માટે કહું છું. લાંલચથી પણ ધમકરણ કરી ચુકેલ છે.
અભયકુમારે કઠિયારાના સંબંધમાં ભંડામાંથી ત્રણ ક્રેડ સેનયાના ત્રણ ગાડાં ભર્યા અને બજારમાં આવ્યા. અભયકુમાર ડ ડ સેનયાનું દાન કરે છે. ગામમાં વાત ચાલી, મૈઈ લેવા આવે છે અને કઈ જોવા આવે છે. જુઓ-કેડ સેનૈયા આપવા છે પણ શરત સાંભળો-જે અગ્નિ સળગાવે નહિ, સળગાવવાનું કહે નહિં અને પિતા માટે સળગાવીને તેનો ઉપયોગ કરે નહિ તેવાને ઝેડ નૈયા આપું. અંધારી કેટડીમાં નાગપુના બેસવું ભૂખે મરવું અને ત્યાં રહેવું. તેવાને કેડ સોનિયા કામના શુ? ગૃહરથને અગ્નિ વગર ડગલું નથી ચાલતું, અમારી દશા એ થાય કે બગલાને થાળમાં પીરસ્યું, એટલે બગલા જેવા અમારે તો જોયા કરવાનું. અમારે ઉપગમાં તે આવે નહિં. આ બીજા ક્રેડ એ શરતે આપવાના છે કે-કાચા પાણીને અડવું નહિં. કેઈને બીજાને અડવા કહેવું નહિ, પિતા માટે જળની વિરાધના કરવી કરાવવી નહિં. જે પાણી જગતની સાધારણ ચીજ, મને ગમે ત્યારે તળાવમાં નાહવા પડીએ, તેને બંદોબસ્ત કરે તે કેડ સોનયાને મેળવીને કરવા શું? ત્રીજું –સ્ત્રીને અડકવું નહિં ને તેના સમાગમમાં આવવું નહિ. કેડ સેનૈયા લેવા ને તને પાછા આપવા. નિરવંશીયાનું ધન રાજા લઈ જાય. અભયકુમાર કહે છે કે–ઈ તો . શરત કાઢી નાખે તો લઈએ. એવામાં નવીન કઠીયારા સાધુ ત્યાં નીકલ્યા. મહારાજ ! ત્રણ કરોડ નયા મારે શરત કબૂલ કરે તેને આપવા છે. શરત કઈ? પાણી અગ્નિ સ્ત્રીની શરત કહી સંભલાવી અને સાધુ એ કબૂલ કરે છે, તે સાથે ચોથી શરત તે કહે છે કે મારે સેનૈયા ખપે નહિં. હવે અભયકુમાર પેલા બધાને કહે છે કે–તમને &ા. ૨૫