________________
આગમાનકિ પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
Be
પાપ કરીને લાવવું તે પવાદે પશ્ચિમછું. તે અથ કરનાર વસ્તુ સમજ્યા જ નથી, પાપ ન કરવું એ મૂળ પદે પડિકમણુ, પણ કઈ અપેક્ષાએ ? જે પાપ ન કરવાથી પડિકમણું ન કરે તે પડિકમાની ક્રિયાથી ચૂકે—એમ ગણાવનારા હતા, તેમને સમજાવ્યું કે તેણે પાપ ન કર્યું... તે પડિકમણું જ છે. પેલા પાપ કરીને ડિકમણુ કરવામાં લાભ માનનારા એની અપેક્ષાએ મૂળ પદ કહે છે. પાપ ન કરે તેને ડિકમણાના લાભ નહિં મળે એવું એલફેલ માનનારાઓએ કહ્યું. જે વસ્તુ શાસ્ત્રકારોએ જે રૂપે કહી હોય તેને તે રૂપે ન સમજાય તા તેનું પરિણામ શું આવે? પાપ અજાણે થઈ જાય તેનું પડિકમણુ કરે તે અપવાદમાં ગણાવે છે. અનુયાગદ્વાર, આવશ્યક નિયુક્તિ સમળેળ સાયયેળ શ્રવણ જાચવ્યું તા 'નદ્દા મંતો અદ્દો-નિસિસ ય તદ્દા બાગસર્ચ નન-સાધુ હો કે શ્રાવક હા, દિવસ કે રાત્રિના છેડે અવશ્યમેવ પડિકમણુ કરવું જ જોઈ એ માટે આવશ્યક. આવું આવશ્યકનું નિયમિત કરવાપણાને અપવાદમાં નાખ્યા. પેાતાને ઉત્સગ માં જવું નથી, પાતે પાપથી દૂર રહે ને શાસ્ત્રથી વિરૂદ્ધ છતાં પદ્ધત્તિસર પેાતાને પાપ કરવું છે, ને પડિકમણુ* કરવું નથી, તેમજ કરનારને અપવાદ પદ્મવાળા ગણાવવા છે.
હિંસા કરનાર કેવી રીતે ચુંગાલમાંથી છુટવા માગે છે?
પાપ છેડા, ન ધ્રુટે તે પડિકમણું તે છોડી દ્યો. આ સ્થિતિ પડિકમણું ઉઠાવવા વાળાની છે. તેવી રીતે અહીં પાપ એ ક્રમ છે, એ લાગવા વાળી ચીજ છે. લાગેલી ચીજમાં એછાવતુ કરવું, પલટાવવું તે શક્ય છે, અશક્ય નથી. તમે હિંસા કરતી વખત, જુઠ ખેલતી વખત, પાપ સ્થાનકે। સેવતી વખત, જે પાપ આંધ્યું તે પાપને એછું કરી શકે છે. આલાચન-પ્રતિકમણ-નિંદન ગણુ દ્વારા એ આછું કરી શકે છે. લાગેલા કર્મા ઉથલાવાય, એછા થાય ને નાશ પણ થાય, સાધન અને સામગ્રીને અંગે આ ચીજ છે. સાથેની સામગ્રીને અંગે પાપનું ઘટવું, પલટવું, નાશ અને વધારા પણ થાય. સંચાગા ઉપર આધાર રાખે છે. કર્મના ઉદય સંચાગને આધીન છે. મરી જવાનું હાય પણ તેમાં પણ ધાતુની ક્ષીણતા વગેર કારણભૂત છે. અગ્નિમાં મળવું, પાણીમાં પડવું, કંઈ પણ ફેરફાર થયા વગર મરણુ નથી. આયુષ્ય કર્મના ખલાસથી મરણુ છે. એમાં પણ સંજોગા ઉપર આધાર રાખે છે. જે મારા પગનીચે ઊંદરડી આવી અને મરીગઈ. ખરેખર એનુ