________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
કબૂલ કરી તેમાંથી અહીં નામનિશાન નથી રહેતું. માટે અમારા આત્માને અધર્મી માનીએ છીએ. શાસ્ત્રોની અપેક્ષાએ જે ધર્મી હોય તે પેાતાના અવગુણુ પહેલાં દેખે. જેમાંઢાથી પાન ચાવ્યા હતા તે માંઢાથી કાયલા ચવાયા ? આ તા જૈન શાસનની મુખ્ય ક્રીડ. ત્રા લીધા, તેા કઈ બુદ્ધિએ લીધા ? સમ્યક્ત્વ થયું ત્યાં અઢાર પાપસ્થાનકને પાપસ્થાનક માન્યા હતા. જ્યાં સમ્યક્ત્વ થયું ત્યાં પાપસ્થાનક માન્યા. પછી કયા રૂવાડામાં પાપસ્થાનક આદરવાનું મન થાય ? સમ્યક્ત્વ થતી વખતે ત્રિવિધ પાપસ્થાનક વાસરાવવાની બુદ્ધિ થવી જોઈ એ. તે વખત તીવ્ર પરિણામ થાય. સાધુ પાાને વાસરાવીને બેઠા છે, તેના કરતાં પણુ ચડીયાતા પરિણામ સમ્યક્ત્વ પામે તે વખત–પાપસ્થાનક વાસરાવવાના પરિણામ હોય. છઠ્ઠાસાતમા ગુણુસ્થાનકવાળા કરતાં નવું સમ્યક્ત્વ પામતી વખતે અસ`ખ્યાતગુણી નિર્જરા કહી છે. તે ન હાય તા કેમ તેવી નિજ રા થાય ? તેટલા સ`સારના કંટાળા સવ વિરતિવાળાને પણ ન હેાય. દીક્ષા લેત્તી વખત જે પરિણામ હોય, તે પાછળ રહેતા નથી. આ ઉપરથી સમ્યક્ત્વ થાય, તે વખત સાધુપણાની પરિણતિ કરતાં અસખ્યાતગુણી પરિતિ સમ્યક્ત્વ પામતી વખતે વધારે હોવી જ જોઈ એ. સમ્યક્ત્વ હોવા છતાં દાવાનળમાંથી નીકળવા માગે, ઘેાડા પણ અગ્નિમાં રહેવા ન માગે, પણ શક્તિ કયાંથી લાવવી. ખંધનમાંથી ન છૂટી શકે, ત્યારે સવિરતિના પરિણામમાંથી દેશિવરતિમાં આવે. સવવતિના પરિણામવાળાને દેશિવેતિ હોય. અમે સર્વવિરતિની ધારણાએ દેશિર્વરિત લીધી છે. હવે ખારે ત્રતા કેવા છે, ખાર વ્રતના અતિચાર તપાસીએ તે। સવિતીની ધારણાએ કયા અતિચાર છે? પેલા ચાર શ્રાવકો અધર્મીપણું કેવું ગણાવે છે તે આગળ કહેવાશે. ( પર્યુષણના કારણે પ્રવચનેાના અવતરણા થયા નથી. )
પ્રવચન ૯૩ મું
શ્રાવણ વદી ૧૦ શુક્રવાર.
4
૩૮૭
પાપ ન કરવાની પ્રતિજ્ઞા તે મૂળપદે પડિકમણું
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે–આ સસારમાં આજીવ અનાદિકાળથી રખડ્યા કરે છે. તે રખડવામાં