________________
૯૦
: પ્રવચન ૯૩ મું આયુષ્ય આવી રહ્યું છે કે નહિં? એનું આયુષ્ય પૂરું થયું હોય તે હું મારનાર નહીં અને આયુષ્ય આવ્યું ન હોય તે મરે નહિ. જ્યારે આયુષ્ય આવ્યું હતું તો હું મારનાર નથી. આ ઉપરથી કબુલ કરે કેઆયુષ્ય છતાં પણ જીવ મરી જાય છે. એ કબુલ થાય તેમ નથી. હિસા. કરનારા કેવી ચુંગાલમાંથી છુટવા માંગે છે? કર્મના ઉદયાદિક દ્રવ્ય ક્ષેત્રાદિકને આધારે થાય છે
આ પ્રમાણે કસાઈ પણ કહી શકે કે-આ બકરીનું આયુષ્ય આવી. રહ્યું છે તેથી તે મરે છે. માટે મને હિંસા શી રીતે ? સંગને આધીન કમને ઉદય, નાશ થાય છે. તે બુરા સંગ મેળવ્યા તેથી તારા આયુષ કમને નાશ થયે નહિતર નાશ ન પામત. જે લાંબી મુદત સુધી. આયુષ્ય ભોગવવાનું હતું તે એવા સગ કર્યા કે તેને ટૂંકી મુદતમાં ભોગવવું પડયું. ઘડીઆળની ચાવી જે કમસર ઉતરવાની હતી તે એકદમ, ઉતરી ગઈ, તેમ આયુષ્ય ક્રમસર ભોગવવાનું હતું તે ઉપદ્રવથી એકદમ ભોગવાઈ ગયું. જેમ ચાવી કલાક ચાલવાની હતી તે ખીલી ને. પિચ વડે ઢીલે કરવાથી સેંકડમાં ઉતરી ગઈ. તેવી રીતે જે કર્મ અનુક્રમે ભેગવવાનું હતું તે વરસો લગી ચાલત તે તારા ઉપદ્રવને લીધે મિનિટમાં. ભગવાઈ ગયું, તેનું નામ મરણ. આ ઉપરથી સિદ્ધાંત નક્કી થયે કે કર્મો દરેક જીવ ભેગવે છે પણ તે કર્મનો ભોગવટે થાય છે શાથી?” બહારના સંજોગોને લીધે. આજ ઉપરથી શાસ્ત્રકાર કહે છે કે___ उदयखयखओवसमोवसमा जं च कम्मुणो भणियं ।
વં વિત્ત લઈ માવ માં જ સંપH I દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને ભવને આશ્રીને કમને ઉદય,કર્મને ક્ષય,ક્ષપશમ, ઉપશમ એ બધા. કોને આધારે? દ્રવ્યાદિના આધારે. આપણું બચ્ચાંને કુસુંગથી કેમ વારીએ છીએ? એના નશીબમાં જુગારીપણું નથી તે શી રીતે થશે, એમ ધારો છો? એનું જુગારીપણું સંચાગ પર, શાહુકારપણું પણ સંચાગ ઉપર આધાર રાખે છે. કમને ઉદય છે, પણ કમને ઉદય સાધન અને સંવેગો પર આધાર રાખે છે. ત્યારે જ દહેરા ઉપાશ્રય શા માટે ? તમારા સંગો. સુધારવા માટે. સંગ સુધરે તે તે આત્મા જરૂર સુધરે. કેટલાક એવા. હેય કે–સંગ મલ્યા છતાં નશીબમાં ખાસડું હોય તેને લક્ષ્મી ચાંદલો કરવા આવે તે મેં સંતાડી દે છે. રસ્તે ચાલનાર માણસને.