________________
પ્રવચન ૯૨ સુ
પૂજ્ય થાય તેમાં નવાઈ નથી. તત્કાળ સાધુ થયેલા કે કેટલાક કાળના સાધુ થએલે હોય પણ તેમાં ફરક નથી. જે દીક્ષિત થાય તે નાની ઊંમરના હાય તા દુનિયાના સંસ્કાર ન હેાવાથી દુનિયા સંબંધી સ્મરણુ જ થતું નથી. અહીં જે કેાઈ પાપથી પાછા હઠવા માંગે તે બધાને શરણુ દેવું જ જોઈએ. સાધુપણાના જે આચાર હોય તે આચારવાવાળા જ થાય છે. લાચના રીવાજ ઢીલા હોય ત્યાં મારે મુડડાવવુ છે. લેાચ બધા કરાવતા હોય તેા લેાચ કરાવવા છે, જેવી સમાચારી તેવું તેનુ' વલણ. અભળ્યે માન-પાન સત્કાર માટે સાધુપણું પાળે, તે તીથંકર જેવુ ચારિત્ર પાળે છે. તેની સામાચારી બરાબર ન આચરે તેા માન પૂજા ન થાય. અભવ્ય કે ભવ્ય મિથ્યા ષ્ટિ દ્રવ્યસાધુપણું' લ્યે તે ઉત્કૃષ્ટુ સાધુપણું પાળે.
પ્રશ્ન-લાચમાં અપવાદ છે ?
૩૮૪
ઉત્તર-વાળ જેને કાખમાં ન આવ્યા હોય, તેવી ઊંમરવાળા માટે લેાચ કરવાથી વિષમ વાદિક શરૂ થઈ જતા હાય, આવી સ્થિતિ હોય તે માટે અપવાદ જરૂર છે. આવા અપવાદનું બહાનુ હુ' લઈ લગ્ન તે ન ચાલે. શાસ્ત્રમાં કથન કરેલા કારણવાળાઓને તેા મહિનામાં મુંડાવવું જ જોઈએ. છ મહિના વધારવું છે અને મુઢાવવું છે ને લેાચની પેઠે માથું ખાંધી બેસવુ' છે એટલે દેખાવ લાચ કરાવનાર જેવા કરવા છે. અપવાદનુ સ્થાન છે ત્યાં અપવાદ લેવાના છે.
સમ્યક્ત્વી નિગ્રન્થપ્રવચન સિવાય સ અનથક ગણે
પૂજા માનતાની ઈચ્છાએ કીર્તિની ઈચ્છાએ સાધુ થનારાને તે વખતની ગચ્છની સામાચારી ખરેખર કરવી પડે–તા અભવ્ય, મિથ્યાદૃષ્ટિ કે ભબ્યા ને સાધુપણું ૨ે તેા સામાચારી ઉત્કૃષ્ટી કરવી પડે. અનંતી વખત તેમાં આપણે ઘૂસ્યા, ચારિત્રા કર્યાં પણ છના છક્કામાં ને પાંચના પૂજામાં સંસારના સુખા મેળવવામાં ધર્મની કિંમત કરી. આવતે ભવે આહાર શરીર વિષયે ઇંદ્રિયા તેના સાધને અને આખરૂ સારા મળશે, આ બધુ ધારીએ ત્યાં સુધી ધર્મની કિંમત કઈ? માટે અહીં પહેલા કાળા મહેલના શ્રાવક જણાવે છે કે-સેત્તે અજ્યું એ મુદ્રાલેખ જૈન શાસન ત્યાગમય પ્રવચન એ અથ એજ પરમાર્થ, એ સિવાયના આખા જગતમાં જે પદાર્થો છે તે અનથ છે. નિરર્થક એટલે નકામુ, અનથ એટલે નુકશાન કરનાર, આ આત્માએ ત્યાગમય જૈન પ્રવચન