________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ-બીજે
૩૭૯ નજરો નજર દેખીએ છીએ. પછી આપણે ધર્મ ન કર્યો હોય એમ કેમ કહી શકાય ? જે વસ્તુનું પ્રત્યક્ષ ફળ હોય તેમાં હરકેઈ અક્કલવાળા દેરાયા વગર રહેતું જ નથી. એનું, રૂપું, હીરા, મોતી, મુગીયા પન્નાની કિંમત આવતી દેખાઈ, તેના લાભ અને શેભા જણાઈ અને તે તરફ દેરાઈ જાય, તે ધર્મના ફળ દેખી ધર્મ તરફ કેમ ન દેરા હોય ? અનંતી વખત આ જીવે ધર્મના ફળ દેખ્યા છે, સાંભલ્યા છે, પણ વાંધા કયાં આવ્યું? મૂર્ખ અત્તર ચાટી ગયો, અરે ! ઘરે લાવ્યો હતા તે રોટલામાં ખાવા ચાલતે તેવી રીતે આપણે ધર્મને છેડે કયાં લાવ્યા? દીક્ષા કેને કયારે આપી શકાય?
આપણે ભવ્ય અને અભિવ્ય પણ એને લીધે ધર્મ તરફ દોરાઈ ગયા. અભવ્ય સાધુપણ શા માટે લે છે. તીર્થકર મુનિની પૂજા સત્કાર સન્માન દેખીને અભવ્ય સાધુપણું યે છે. અભવ્ય સાધુપણાના બાહ્ય ફળ દેખી ધર્મ તરફ ઝૂકે તે ભવ્ય તે તરફ ઝૂકે તેમાં નવાઈ શી? કેરડુ મગમાં અફરા આવે તો સારા મગમાં અંકરા કેમ ન આવે! તેવી રીતે ધર્મના ફળો દેખી ધર્મ તરફ ઢળે એમાં નવાઈ શી? અભાએ અનંતી વખત ધમ કર્યો, બીજા ભ એ પણ ધર્મ કર્યો છે. તે ધર્મ કર્યો છે તે શા ઉપર? જે મનુષ્ય જે સંપ્રદાય કે સમૂહમાં દીક્ષા અને દીક્ષિત થાય તે ભાવે કે કુભાવે, તેની સમાચારી રાખવાવાળે થાય. તમારામાં સાધુ થાય ગમે કે ન ગમે તેને મુહપત્તી હાથમાં રાખીને બોલવું પડે. સહેવાય કે ન સહેવાય તેને રાત્રિભેજન છેડવું જ પડે. ચલાય કે ન ચલાય તે પણ ગાડીમાં બેસાય જ નહિ. એજ વાત ગૃહસ્થામાં . તમારા છોકરા ગાડી વગર ભાયખલે ન જાય અને ગરીબને ભાયખલે જવું હોય તે કોના ઘરની ગાડી લાવવાનો છે? ચાલતા જવા માટે તેઓ જમ્યા છે. નાનપણમાં સંસ્કાર એવા પડે છે કે જેની વિરૂદ્ધ ઈચ્છા ન થાય. મોટપણમાં સંસ્કાર આગળ આવે છે. તમે બાળકને દીક્ષા દ્યો છે. હજુ તેને દુનિયાને અનુભવ નથી માટે એવાને દીક્ષા દ્યો કે-દુનિયાદારીનો અનુભવ કરીને સર્વ દુનિયા નિરસ લાગવાથી તે સંસારમાંથી છૂટે. શેરડીના કૂચા મોંમાં નાખવાનું મન નથી થતું, ગડેરી દેખે તે ખાવાનું મન થાય છે. બાળપણથી દીક્ષા
ત્યે પછી જુવાની આવે તેને મન શેરડી છે. એટલા માટે કહીએ છીએ કે–બાળકને દીક્ષા ન દેવી. એમ વાદીએ કહ્યું. ત્યારે મહાનુભાવ !