________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
પ્રવચન ૯૨ મું
શ્રાવણ વદી ૯ ગુરુવાર.
૩૦૭
ધનને વારસા આપી શકાય પણ સુખ-દુ:ખના ન આપી શકાય.
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા આગળ જણાવી ગયા કે ધર્મ એ કાંઈ બહારની ચીજ નથી, પણ આત્માની ચીજ છે. પેાતાની વસ્તુ કાઈને આપી હાય તા માલિકી પેાતાની અને કખજો ખીજાના હાઈ શકે. નેક્લેસ ત્રીજાને પહેરવા આપ્યા પણુ કાના કબજે ? ખીજાને. એવી રીતે ધર્મ ચીજ એ આત્માની છે અને ખીજાને આપી હાય તા કબજો ખીજાને. એ કબજો છેડે નહિ ત્યાં સુધી તમે તે મિલકતના ઉપયાગ કરી શકે નહિં, માલિકી તમારી છતાં કમો તમારા નથી. તેમ ધર્મ ચીજ ખીજાને આપી શકાતી નથી. આપણી માલિકીની ને કબજાની. કાઈ ને લઈ દઈ શકીએ નાહ. બાપ બેટાને પૈસાના વારસા આપી શકે પણ સુખ દુઃખ અને અક્કલના વારસે આપી શકે નહિં. માલિકીની છતાં પણ એવી ચીજ છે કે જેના કમજો છૂટે નહિં, એક વખત દેવા માંગીએ તા પણ દઈ શકાય જ નહિં. જગતમાં જેમ દૃષ્ટિ પેત પોતાની જ કામ લાગે છે. હું ભીંત સુધી દેખતા હાઉં, ખીજા દરવાજા સુધી, ત્રીજો તેની આગળ દેખતા હોય, તે દૃષ્ટિ પાતાનેજ ઉપયાગમાં આવે. ધમ એવી ચીજ છે કે જેની જેની જેટલી ષ્ટિ હેાય તેટલી તેટલી તે ધર્મની કિંમત કરે.
કેટલાક પાંચના પ"જામાં-પૌલિક સુખની અપેક્ષાએ ધમની કિંમત ગણે છે. દાન દેતાં વિચારે કે આપણે દાન દઈશું તેા ભવાંતરમાં આપણને ખાવાનુ` મળશે. ધમ કરશું તે આવતે ભવે નિરોગી શરીર મલશે, ધર્મ ધાી હતા કિંમતી, પણ તેની કિંમત શરીર રૂપ પાંચના પજામાં કરી, સારાં વચન મેાલીશું તેા જીભને રોગ નાહ થાય. જીવદયા પાળીશું' તે નિરાગી થઈશું. ધર્મની કિંમત કરી પણ કિંમત કઈ કરી ? પાંચ ઇન્દ્રિયના સુખની. દાન શુ તે એકગણું દાન ને હજારગણું પુણ્ય, ધર્મની કિમત કરી પણ પાગલિક સુખથી કિંમત કરી. સાર પદાર્થ આપશું તે। સારા વિષયે અને તેના સાધના સારા મળશે. તેનાથી વધારે ઊંચી હદમાં જાય તેા જશ-કીર્તિ. એ પણ કમ છે,