________________
૩૮૦
પ્રવચન ૯૨ સુ
ચાહે શેરડી રસવાળી હેાય કે રસવગરની હાય, જેનુ` મન ખસ્યુ હશે તે જરૂર દૂર રહેવાને નહીં, મન ખસ્યું હશે કીડીઓ આવે છે તેમાં જીવા ઝપલાઈ જશે.
તે
કૂચા પર કા
તમારી દુનિયામાં સાઠ વરસના ડાસાની વાસના સૂકાતી નથી. નહિંતર તમારા હિસાબ પ્રમાણે આઠમા ગુગુઠાણા સુધી પુરૂષવેદની સત્તા છે, તે આઠમું ગુઠાણું ન આવે ત્યાંસુધી દીક્ષા ન આપવી, આઠમુ’ દીક્ષા પછી જ આવવાનું. માટે દીક્ષા જ તમારા હિસાબે ન જોઈ એ. ખાળકાની દયાથી દીક્ષા ખ'ધની વાત કહેતા નથી. કારણ કેઈકના ખાળક ભૂખે ટળવળતાં છે, ત્યાં જેવુ' નથી પણ તમારે તે મુખ્યતાએ દીક્ષાને ધક્કો લગાડવા છે. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે-મહાનુભાવ! તારે મતે દીક્ષા ન થવી જોઈએ, પણ તીથ કર મહારાજા છઠ્ઠા ગુણુઠાણે દીક્ષા કહી કે નહિં, પુરૂષવેદના ઉદય હોય છતાં તે રોકવા જોઇએ અને મહાવ્રત લેવાં જોઈએ.
પ્રશ્ન-હમેશાં સ્મરણ શાનુ` ?
ઉત્તર–અનુભવેલાનું, અનુભવ વગરનું સ્મરણ નથી, તેા તમારા હિસાબે શેલડી ચૂસી હાય તેને શેલડીના પચ્ચખાણ ન અપાય. ખાળકને એ દિશા નથી તેા તેને તેનું સ્મરણ જ ન થાય, શાસ્રકારાએ બાળકને, ભુક્ત ભાગીને, કુટુંબવાળાને, કુટુંબ વગરનાને, ધનાઢ્યને અને નિનને પણ દીક્ષા આપવાની વિધિ રાખી છે. આવા બેઠા જપે ને જે આવે તે ખપે.’
<
સ્થિરીકરણ ન કરે તે સમ્યક્ત્વ ગૂમાવે
પરિણતિવાળાએ કાઈને પણ દીક્ષા માટે ના કહેવાનું રાખ્યું. જ નથી. રાજગૃહીમાં સુધર્માવામી પાસે કઠિયારા દીક્ષા લ્યે છે અને ડઠિયારાનું મન ખિન્ન થયું. પૂછ્યુ', બાહ્ય કારણુ સ્પષ્ટ જાગ્યું. અંતે કઠિયારાની ખાતર સુધર્માસ્વામી રાજગૃહીથી વિહાર કરવા તૈયાર થયા. કઠિયારાને સાધુના જોગ મલ્યા. તેણે સાધુપણું તરત લીધું. હવે રાજગૃહીને કઠિયારા દીક્ષા લઇને ગાચરી જાય છે. લાકા ધર્મની કિંમત ઘણી ઓછી કરે છે. કાલે છાણા વીદ્યુતી હોય તે રાણી થાય તે તેને હાથ જોડવા તૈયાર છે. લાટરીમાં ભીખારી આજે કમાયા તે તેને શેઠ કહેવા તૈયાર છે. શુ કરી કે તે વખત તમે હતા નહીં, સંપ્રતિ કાણુ ?