________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૭૩
સાત ક્ષેત્રમાં ધન વાવે તે મા એટલે ભકિતથી વાપરે. સાત ક્ષેત્રમાં બિચારે કહી ક્ષેત્ર પોષવાનું નથી. આપણે પૂજા નહીં કરીએ તે બિચારા દેવ અપૂજ્ય રહેશે એમ બોલવું કે કેમ? બિચારો સાધુ ભૂખ્યો રહેશે માટે મારે દાન દેવું. કેમ?
પ્રશ્ન-બધા સાધુઓ થશે તે દાન કેણ દેશે?
ઉત્તર-તમારી પ્રજાના હિસાબમાં સાધુઓ નથી. શ્રી મહાવીર ભગવાનના સાધુ ૧૪૦૦૦ શ્રાવક ૧૫૯૦૦૦ એ સરેરાશ પ્રમાણે હાલ સાધુએ નથી. વિશેષમાં નિચેનું દ્રષ્ટાંત સાંભળો.
એક ગામમાં સરકારે કોર્ટના પાયા નાંખ્યા. કેર્ટનું. મકાન ચણાવવા માંડયું. ત્યારે ગામના ચાર પટેલીઆએએ કહેવા માંડયું કે ગુનેગાર માલમ પડે તેને સજા કરવાની છે. તે ચાર પટેલીઆઓ ચકીદારોને કહે કે-બેવકુફો શું બેસી રહ્યા છે ? કચેરીને પાયે નંખાય એમાં અમારું શું ગયું? સાંભળો ! તમને પગાર શાને મળે છે. અહીં ચોરનો ભય છે તેથી, કેરટના ભયથી કેાઈ ચેર નહિ રહે તો તમને કેણ પગાર આપશે? કેરટ બેઠી એટલે કે ઈ ગુને નહિ રહે. લુહારનું પણ આવી બન્યું. કારણ કે તાળા કુંચી કરી કમાઈ ખાય છે, પણ હવે ચોરનો ભય ઉઠી જવાનો છે. કેરટ બેઠી એટલે. જુઓ તમારી વલે, પછી તમારા તાળા કુંચી કેણ લેશે? આ ચાર પટેલીયા કેટલી અકકલવાળા ગણાય?
ચાર બધા મરી જાય તે કઈ સીપાઈ, લુહાર, સુથાર, ચેકીદાર અને છેવટે કેરટના કારકુને બધા ભુખે મરવાના કે નહિ? સરકાર ચાહે જેટલી સજા કરે છે. તો પણ ગુન્હેગારને ચરીને ચસ્કો છૂટે તે નથી. હાજત બહારના ગુના રોકવા માટે જગે જગ પર માસ્તરે સ્કૂલો, ગુના ન થાય એવી શિક્ષણની ચોપડીઓ ભણાવાય છે. છતાં હાજત બહારના ગુન્હા બંધ થતા નથી. અમે તો તમારી હાજતને પણ ગુન્હા ગણાવીએ છીએ. તમારા ગુન્હા હાજત બહારના અને અમારા ગુના હાજતના છે. રાતે ભૂખ લાગી, ખાઓ તે ગુહે. તરસ લાગી, પાણું પીએ તે ગુન્હ, પણ ગુન્હાની સજા અમે આપીએ એવું સત્તા જેવું કંઈ નાહ, વીશ વરસના દીક્ષિત કપડાં પહેરીને ગયા તેને અમે અને તમે શું કર્યું? સત્તા વગર હાજતના ગુના રેકવા એ રોકાઈ