________________
ક૭૨
પ્રવચન ૯૧ મું
દેવજીએ દીક્ષા લીધી ત્યારે કેઈપણ શ્રાવકપણામાં ન હતું. તે બાર મહિના ભૂખે રહ્યા. શાને લીધે બીજા બધા તીર્થંકરનાં બીજે દહાડે પારણાં થયાં. દીક્ષાને બીજે દહાડે બધાનું પારણું અને ભગવાનને બાર મહિના સુધી ભૂખ્યું રહેવાનું થયું. કહે શ્રાવક નહોતા તેથી. ચારહજાર સાધુઓ ઋષભદેવજી જોડે થએલા એ બધા ભાગી ગયા, સાથી ? શ્રાવકો ભિક્ષા દેનારા નહતા તેથી કે બીજું કંઈ કારણ? તીર્થંકરના પિષક અને સાધુના પિષક પણ શ્રાવકે ખરાને?
તીર્થકરેએ અને સાધુઓએ શ્રાવકને નમસ્કાર કરવું જોઈએ. નવકારના પાંચ પદે કાઢી નાખવા ને તો ટોણ સદર કાવવા એ એકજ પદ રાખવું જોઈએ. જે પિષ્ય-પિષક ભાવે ક્ષેત્રે માને તેના મતે ઉપરની વાત જણાવી. જેનશાસનમાં સાત ક્ષેત્ર એ પોખ્યપષક ભાવે માન્યા નથી. કેટલાક કહેનારા છે કે-શ્રાવક ક્ષેત્ર ષિાયું હશે તે બાકીના બધા ક્ષેત્ર પોષાશે. તેમને શ્રીહરિભદ્રસૂરીશ્વરજીને ઉત્તર ધ્યાનમાં લેવું જોઈએ. પાલણ કરનાર તરીકે અધિક ગણીએ તો શ્રાવક કરતાં ખેડૂત અધિક. ખેડૂત વર્ગ પિષાશે તો બધા વગ પષાશે. તે પોષાશે તેજ શ્રાવકનું પોષણ, ખેડૂત પણ જમીન તૈયાર હશે તો ખેડૂત પાષાશે. તે પૃથ્વી દેવતા, પછી બળદીયા પિષ્ય. પિષકની અપેક્ષાએ ધર્મ રાખીએ તે, આપણી દશા ખેડૂતને પૂજ્ય તરીકે માને અને પૃથ્વીને પૂજ્ય તરીકે માને અને બળદને હળના લાકડાં ને હળના લોઢાંને પણ પૂજ્ય માનવા પડે. જેમને જૈન શાસ્ત્ર જોયું ન હોય અથવા જોયા છતાં માનવું ન હેય, અથવા પાઘડી સંસારના પંથનું પોષણ કરવું હોય, તેમને આ બોલ્યા સિવાય છૂટકે નથી. આ વચન જૈન શાસન બહારનું, શાસ્ત્ર નહીં જાણનારનું છે. એ વચન જે સાંભળે માને દેખે તેના કાળજામાં કાણું પડે, આ જૈન શાસનમાં આ નિર્માલ્યતા કયાંથી ઘુસી જૈન શાસનની ઉત્તમતા આરાધ્ય-આરાધક ભાવે નિહાળવાની છે.
દેવને મહિમા પૂજારી વધારે છે, માટે પૂજારીને નમસ્કાર કરજો. જૈન શાસનમાં ગુણદ્વારાએ આરાધ્યતા છે, સાતે ક્ષેત્રો આરાધ્ય બુદ્ધિના છે. તેથી કલિકાલ સર્વ સાતે ક્ષેત્રના ઉપદેશમાં યોગશાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે –
'इत्थं व्रतस्थितो भक्स्या , सप्त क्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु, महाश्रावकमुच्यते ॥१॥