________________
૩૭૪
પ્રવચન ૯૧ મું
જશે, એ બોલનારની બુદ્ધિ કેવી બહેર મારી ગઈ હશે? હાજતના ગુના ઉપદેશ દેવા માત્રથી આખી દુનીયા રેકી દેશે એ કહેનારની બુદ્ધિ કેવી છે?
પ્રશ્ન-સબ સાધુ હે જાયેંગે તબ તુમ કયા કરેંગે?
ઉત્તર-એ સબ વૃક્ષકે પત્તે રટી છે કે ગીર પડેગે. એ ઉત્તર ઈટ ફેંકવાવાળાની સામે ઈંટ મારવા જેવો છે. અહીં મારું કહેવું વસ્તુ સ્થિતિથી તપાસી લે. જિનેશ્વર મહારાજની પૂજા આત્માને ધર્મ ખીલવવા માટે, ગુરુની પૂજા પણ આત્માના ધર્મ ખીલવવા માટે, કંઈ પણ બહારથી લાવવાનું નથી. આત્માને કબજો હોવા છતાં પણ એની વ્યવસ્થા કરવાની આપણામાં તાકાત નથી. લેટી પાણી અને રોટલીને ટૂકડે આપનાર “રત્યજ દુષ્કર શાથી કહેવાય?
ધર્મની કિંમત હજુ આ જીવે લક્ષ્યમાં લીધી નથી. ધર્મને પણ ધન-કુટુંબ-આબરૂનું દેવલોકનું તેના સુખોનું રાજા મહારાજાનું સાધન ગયું છે. પાંચના પંજામાં ધર્મને ધકેલ્યા, છના છકકામાં ધર્મ ધરી દીધે. આ બધું છોડવા માટે ધર્મ છે–એ કલ્પનામાં હજુ નથી આવ્યું. કોઈ પણ ધર્મ ક્ષેત્રની આરાધના ત્યાગની બુદ્ધિથી કરવી જોઈએ. જેમને સર્વત્યાગ સર્વકાયની દયા હોય તેની જ તીર્થંકરની પૂજા છે. સાધુને દાન દેનારો શ્રાવક શા માટે દે છે અને તે શું છેડે છે ? સાધુને એક લેટી અચિત પાણીનું દાન આપ્યું અથવા રેટીને ટુકડે આપે તો તેમાં દાન શું દીધું કહેવાય. તેમાં શું એણે દુર્યજ અને દુષ્કર કાર્ય કયું? શ્રીગૌત્તમસ્વામી જેવા પ્રશ્નકારે પ્રશ્ન કર્યો હતે અને શ્રી વીર ભગવાને ઉત્તર આપે કે-દુત્યજ તર્યું અને દુષ્કર કર્યું. અક્કલવાળો આદમી વિચારે ત્યારે જ રહસ્ય માલમ પડે. અકકલને ઉપગ ન કરે ત્યાં સુધી માલમ ન ૫ડે. અહીં રહસ્ય જણાવું તે પહેલાં ધ્યાનમાં
. દસ્તાવેજ કરે તેમાં કેટલી શાહી વરે અને કેટલી કલમ ઘસાય? હવે એ દસ્તાવેજમાં સહી કરતાં શાહી કે કલમની કિંમત ગણે છે કે જેના ઉપર સહી કરી છે તે દસ્તાવેજની કિંમત કરે છે? પાંચસો, પાંચ હજાર કે લાખના દસ્તાવેજમાં શાહી અને કલમ તે સરખીજ વપરાવાની, તો બેની કિંમત સરખી ખરી કે? જેટલી કિંમત દસ્તાવેજની તેટલી