________________
૩૫૩
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે સંસારની અપેક્ષાએ સાધુઓ પૂરેપૂરા ગાંડા
મૂળ વાતમાં આવીએ. પરિગ્રહને પાપ જ ગણવું, પણ પાંચસો આવે તે વખત પાપ કોણે ગયું? મિથુનને પાપ ક્યારે ગયું? હજુ સુધી પાપને ડર ઊંડે ઉતર્યો નથી. જે ઊંડે ઉતરેલ હોય તે એને અંગે ડર કેમ ન થાય? ચૌદ રાજલોકમાં ફરીએ તો પણ મિથુન ને આરંભાદિકમાં પાપ જ છે, એવું સમજાવનાર ત્યાગી ગુરુ સિવાય કોઈ મળવાનું નથી.
દાવાનળમાં લાકડાં નાખવાવાળા તમે એક પણ કાર્ય સમ્યકત્વને અનુકૂળ કરે છે? તમારે ધધો જ એ કે દાવાનળમાં લાકડા નાખવા. હેળીમાતા અંભે કરવાવાળા, હળીમાં લાકડા નાખીને તાળી કૂટવાવાળા, લાકડા નાખીને વાજા વગાડનાર છે. એ કર્યો હોય કે ભૂલે ચુકે લાકડા નંખાઈ જાય તે ગાલ ઉપર ધેલ મારે છે? સતી થવા નીકળે તે લોકો સાથે જાય, આગમાં પડે ત્યારે બૂમ પાડે, વાંજ ઢેલ પિટાવે કે જેથી કઈ સાંભળે નહિં. બળતી સતીને શબ્દ સાંભળે તે નખોદ જાય. ભૂલે ચૂકે કોઈને ઉપગ જ નહિ કે સતી કઈ બૂમ મારે છે? આ આત્મા દાવાનળમાં ચો છે, તેમાં આપણે લાકડાં નાખ્યા ને વાજા વગાડ્યા. આમાં નારાજ કેશુ થાય? તમારાથી ઉલટા હોય તે. વસ્તુતઃ અમે સાધુઓ નારાજ થઈએ. તમારા માથા ઉપરથી કે પાઘડી લઈ ત્યે તેને તમે શું કરો ? સાધુ ઉપર ટેપી મેલવા તૈયાર થાય તો તમે શું કરો ? તમારાથી અમે ઉલટા ખરાને ? તમારી રસ્તામાં કોઈ કાછડી ખેંચે તે હાથમાં છરો હોય તે છરો ભેંકવાનું ચૂકો નહિં. સાધુને કોઈ કાછડી ઘલાવે છે તે કોડ ઉપાયે ઘાલે નહિ. તમારી દિશા જુદી ને અમારી દિશા જુદી. “અમે ખપતે દીવાના હૈ” તમારી અપેક્ષાએ અમે પુરેપૂરા ગાંડા છીએ. અમે બજાર વચ્ચે પૈસા ફેંકીએ છીએ. તમારી દુકાન ઉપર પઈની ઢગલી કોઈ ફેંકી દે તો તમે ગાંડો કહીને તેને મેડહાઉસમાં લઈ જાઓ કે નહિં? અહીં બાયડી રૂવે તો પણ તેની સામે થુંકવું નહિ. તમારે છેકરા માટે દેવ એટલા પત્થર પૂજવા પડે છે. અહીં તા છતાં છોકરા મૂકીએ અને સાથે આવે તે ખસ કહીએ. તમારી આપેક્ષાએ અમે પૂરેપૂરા ગાંડા. ઉઘાડા માથે ખુલ્લી ૨. ૨૩