________________
પ્રવચન ૪૯મું
એમાં કુંતિ દુઃખ શું જોઈને માગે છે. તે દુઃખ માગ્યું તેથી આશ્ચર્ય થયું. તારા ઉપર મને હાલ છે, માટે દુઃખ માગું છું. કૃષ્ણ બમણું ચમફયા ત્યારે કુતિએ કહ્યું કે બેટા! જે મને સુખ મળે તે સેની સુથાર કડીયા દરજીને સંભારું, પણ તને કયારે સંભારૂં? આપત્તિ પડે ત્યારે જ ભગવાન્ ભગવાન કરું. પૈસા મળે ત્યારે, બાયડી મળે ત્યારે, કરા મળે ત્યારે, ભગવાન કેણ બોલે છે? પણ ઘરના ખૂણે પડ હેચ, દેરૂં દશ ગાઉ દૂર હોય તો પણ આપત્તિ આવે ત્યારે ભગવાનના ભાગ્યવાન ભક્ત બહાર પડે છે. બલિહારી કે પલપલ રામ કહાથ. આપણા અનુભવની વાત છે કેથણથણાટ થાય કયારે? પૈસે વધ્યો હોય ત્યારે બાયડી અને છોકરાને સંભારીએ છીએ. અને રેગ થયો હોય તે માંચામાં પડ્યા પડ્યા પણ ભગવાન કરીએ. તમારા હિસાબે ને જોખમે, કુત્તિના ન્યાયે આ બધું કહેવાય છે. નહિ તે અમારે ધર્મ વિવેકમાં, કલ્યાણ બુદ્ધિમાં છે. તમારા હિસાબે ધન હશે તો ધર્મ કરશે. સુખ હશે તે ધર્મ કરશે. કુટુંબ સમજ ધન દેશ માટે જે ગુરુ ઉદય બતાવે, તે ગુરુએ તમારા હિતેષી. આ વાક્ય તમારા હિસાબનું અને જોખમનું છે. ધર્મની ઉન્નતિ માટે તો કેમને દુઃખી ઈચ્છવી. અમારે ત્યાં તે શ્રેણિક રાજા સામાયિક ન પામે પણ પુણિ શ્રાવક પામે. અમારા હિસાબે તે મમ્મણ રહી જાય અને સુલસા પામી જાય. કારણ–ધર્મ વિવેકમાં છે. ધન છે કે ન હે. સુખી છે કે દુઃખી છે, પણ વિવેક દરેકે પેદા કરે જ જોઈએ. તમારા હિસાબે ને જોખમે તે આ જ વાક્ય છે. કેમ દુઃખી થાય તો સારું કે જેથી ધર્મ કરતી થાય. અમે તમને સુખ થાય તે સારું એવું પણ ઈચ્છતા નથી. નિર્ધન, દુઃખી થાવ તેવું પણ ઈચ્છતા નથી. માત્ર વિવેકવાળા થાઓ એટલું જ ઈચ્છીએ છીએ. ધર્મની જડ તેમાં નથી દેખતાં, ધર્મમાં કે દરિદ્રતામાં કેમ દુઃખી થાઓ અગર નિર્ધન થાઓ, સુખી થશે નહિ. એ પણ અમારા હિસાબે નથી. અમારા હિસાબે તે કેમ વિવેકવાળી થાવ. સુખી દુખી શાતા અશાતા ધર્મી અધર્મી થાઓ તેમાં અમારે લેવું દેવું નથી.