________________
આમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૩૬૯
કરે. માટે પાણીના જીવોની દયા માટે, ભવિષ્યમાં પાણીની હિંસાની પ્રવૃત્તિ ચાલુ રહેશે, તે ન રહેવા પામે તેથી પાંચસે જીને નિર્ધામણા કરવા દીધી. જેઓએ પાણીમાંના જીવના ભાવિ બચાવ માટે પાંચસો સાધુને કાળ કરવા દીધા, આહારની બધી શુદ્ધિ શા માટે? જીવદયા માટે. સાધુએ સચિત વર્જવું, માટે પ્રાણ જાય તે જવા દેવા પણ સચિત્તને ઉપયોગ ન કરે. છએ કાયના સંયમ માટે દ્રવ્યપૂજા
જીવના રક્ષણ માટે સાધુના પ્રાણ જવા દે તે તેમને પિતાની પૂજા માટે પાણી ઢાળવાની, વનસ્પતિ કાય, અગ્નિ, વાયુની છૂટ આપે તો તે તીર્થકર કેવા ગણાય? પાંચસે સાધુના ભેગે જેમણે પાણીની દયા ટકાવવી છે, તે પિતાની પૂજ્યતા માટે તમને પાણી ઢળવાની છૂટ આપે, તે તીર્થકર કેવા ગણાય? પિતાની પૂજ્યતા માટે તીર્થકરે છૂટ નથી આપી. ભવિષ્યમાં તમે છએ કાયની દયા પાળવાવાળા થાય તે માટે જ દ્રવ્યપૂજાની છૂટ. હવે ચોકખું સમજાશે કે–જેમને સર્વ વિરતિની ભાવના ન હોય, જેમને ભવિષ્યમાં સર્વ ત્યાગની રુચિ ન હોય, તેઓએ કરેલી દ્રવ્યપૂજા એ દ્રવ્યપૂજા જ નથી. એમનું દેખીને બીજા કરશે. બીજા તળાવનું પાણી લેવા માંડશે. બીજાઓ અચિત્ત ન દેખે, તે તે સીધું એજ દેખે કે તળાવનું પાણી લેવાય છે. અચિત્તને હેતુ લેવા જાવ તે શું વનસ્પતિ ત્યાં હતી ને અહીં નથી. વ્યવહાર અચિત્ત થયું, તેને જ તીર્થંકરે અચિત્ત ગયું. વ્યવહાર અચિત્ત ન થયું હોય તેને અચિત્ત ન ગણાય, કેવલીઓ ગોચરી શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી ગ્રહણ કરે
કેવળજ્ઞાનીઓ ગોચરી જાય તે શ્રુતજ્ઞાનની દષ્ટિથી . બધે વ્યવહાર આગમમાં બતાવ્યા છે, એ પ્રમાણે જ કરો. વ્યવહારને આ સિદ્ધાંત ઉખડી જાય. કેવળજ્ઞાનથી આહારમાં દોષ દેખતા હોય, છતાં શ્રતજ્ઞાનની દષ્ટિએ શુદ્ધ હોય એવું કેવળજ્ઞાનની દષ્ટિએ અશુદ્ધ હોય તે પણ ઘે. આઘે પગવાળે જે વસ્તુ ત્યે તે વસ્તુ જ કેવળી લે. કેવળીની દષ્ટિએ ઉપગ દેવા જાય તે શુદ્ધ આહાર હોય જ નાહ. જ્યાં જ્યાં પોલાણ ત્યાં ત્યાં વાયુ, પૃથ્વીના સંઘટ્ટન વગરની દા. ૨૪