________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩૬૭
ઉપર ક્રોધ કરવા તૈયાર ! ઘેર ગાત્રદેવીએ માને તેમાં અડચણુ નથી. ભગવાનને દહેરે જવાવાળા મળે તેા પીંખી ખાય. શત્રુતા માત્ર ભગવાન ઉપર. કુદેવના સ્થાપના નિક્ષેપા માને, તેમાં એટલે વાંધો નહિ. ખરા વાંધા ભગવાનના નિક્ષેપે માને તેમાં. ભગવાનની દ્રશ્યપૂજા ઉઠાવવા કટીબદ્ધ થયા. દીક્ષાદિ મહાત્સવના વરઘોડા કાઢે છે. દ્રવ્ય નિક્ષેપે નહિ’ માનનારા કયા મુદ્દાથી દીક્ષાર્થીઓને દાગીના વસ્ત્ર આભૂષણ પહેરાવે છે? ભાવિમાં સાધુ થશે એ મુદ્દાથી દીક્ષાના વરઘેાડા, અમારા સાધુ થશે એ મુદ્દાએ. શુ' એમાં પાપ નથી દન એમ માના છે? તેા દર્શન કરવા વિગેરે ખીજી ખાધા અપાય છે, તેવી આ ખાધા કેમ નથી આપતા ? ભગવાન વીતરાગ તેને રાગી કરવાની ભ્રામક વાત મેલવી, તમારે ત્યાં સાધુ મૃત્યુ પામે ત્યારે માંડવી કાઢવી વગેરે જે આડ ખર-ટાટોપ કરે એમાં શું કહે છે ? તેરાપથી-સ્થાનકવાસી અન્ને માંડવી તા કાઢે છે, દ્વીક્ષાના વરઘેાડા અને કાઢે છે. આ કઈ યા ? કયા નિક્ષેપે ? એના પચ્ચખાણુ કાને કાને આપ્યા ? એક જ વાત છે કે દેવના દુશ્મન થવું.
મૂળવાતમાં આવીએ દીક્ષાના વરઘેાડા એ ભાવિનું કારણ માનીને અને માંડવી એ ભૂતનું કારણ માનીને, તેએ સુગી રીતે દ્રવ્યનિક્ષેપે માને છે. સમ્યક્ત્વના નિયમ એવા છે કે-એક પણ વસ્તુ અમાન્ય થાય એટલે મિથ્યાત્વ. આપણી જિંૉંગી સે। ઉપદ્રવથી ખેંચી, તેમાં એક જ ઉપદ્રવથી ખચવાનું ન થાય તેા આખી જિ ંદગી જાય. નવાણુથી ખચે અને સેામી ઉપાધિએ જાય તા નવાણું ટકા બચીને એક ટકા જાય તેમ તમે માના છે ? ઉપદ્રવ લાગે તા આખુ સમકિત જશે. એક પણ વાત ન માને તે। સમકિત જાય, જમાલી વધારે સામાયિક ચારિત્ર પડિકમણાવાળા હતા, છતાં એક વાત ન માની તા મધુ' ગયુ.. જે દીક્ષાના વરઘેાડા કઢાય છે. તે ભાવિભાવના કારણને લઇને, કાળધર્મ પામ્યા પછી વરઘેાડા થાય છે, તે ભૂતનાકારણ ભૂત છે. દ્રવ્ય ભાવિભાવનુ' અગર ભૂતભાવનું કારણ હાય. આ એ સિવાય દ્રશ્ય નિક્ષેપા કહી શકાય નહિ. દ્રવ્યપૂજા ક્યારે કહેવાય ?
જિનેશ્વરની પૂજા દ્રવ્ય પૂજા કયારે કહેવાય ? કહેા કે ભાવ પૂજાનુ કારણુ અને તેા. ભાવ પૂજાનું કારણ ન અને તા તેને દ્રવ્ય પૂજા ન કહેવાય. -ભાવપૂજા કઈ? શાસ્ત્રકાર કહે છે કે શ્રીતી'કર દેવાએ કહેલા ત્યાગ