________________
પ્રવચન ૯૧ મું
પ્રશ્ન-જિનેશ્વરની પૂજા આત્મા સુધારવા માટે છે?
ઉત્તર-સુધારવા માટે નથી તે બગાડવા માટે છે? શાસ્ત્રકાર કલ્યપૂજા બે પ્રકારની કહે છે. એક ખરી દ્રવ્યપૂજા અને એક કહેવાની દ્રવ્યપૂજા, દ્રવ્ય નિક્ષેપાનું લક્ષણ
જાણનાર શંકા કરી શકે કે-દ્રવ્ય તે કહેવાય કે જે ભાવનું કારણ બને. તેથી મૂતય માવિનો વા માગરા rof યા સ્ત્રો જ રથ: દ્રવ્ય કેનું નામ? થઈ ગએલી અવસ્થાનું જે કઈ કારણ તે દ્રવ્ય. અત્યારે શ્રી ઋષભદેવથી માંડીને શ્રી મહાવીર સુધીના બધાને તીર્થકર તરીકે પૂજીએ છીએ. અહીં તીર્થંકરપણું છે કયાં? હતું ત્યારે હતું, અત્યારે તીર્થંકરપણું નથી તો શ્રીષભદેવજીમાં, કે નથી તે શ્રી મહાવીર મહારાજમાં, અત્યારે તેઓ સિદ્ધમાં છે, આઠ કર્મ રહિત થયા છે. આઠ કર્મથી રહિત થએલાને ચાર કર્મ સહિત માને છે તે તીર્થંકરની સ્તુતિ કરી કે | નિંદા કરી? ઋષભદેવજી વિગેરેની તીર્થંકરપણે સ્તુતિ કરે છે તે ખરેખર નિદા કરે છે. તીર્થકર કોણ? શરીરમાં રહેલા અઘાતીયા કર્મો સહિત, જે અત્યારે આઠ કર્મ રહિત છે. તેને તમે ચાર કર્મ સહિતપણે જે
સ્ત છો, એ તમે તીર્થકરની નિંદા કરો છો કે પ્રસંશા ? પ્રોફેસર - થયેલ હોય તેને કહે કે-નાને બાળક હતો ત્યારે પથારીમાં મૂતરી જતો - તે તેજ તું કે? તે તેને પ્રશંસા લાગે કે નિંદા? પ્રોફેસરની બાળ
અવસ્થા યાદ કરવાથી નિંદા લાગે, તેવી રીતે તીર્થકરની કર્મવાળી અવસ્થા સ્તવે તે નિંદા કેમ નહિં? અમે દ્રવ્ય નિક્ષેપે માનીએ છીએ તે અપેક્ષાએ તીર્થકર કહીએ છીએ. દ્રવ્ય નિક્ષેપો નહિં માનનારા એ કેવળ ભગવાન માટે જ તેઓ નથી માનતા, પિતા માટે દ્રવ્ય નિક્ષેપ માનવા તયાર છે.
જેઓ દ્રવ્ય નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ માનતા નથી, તેઓ દીક્ષાના વરઘોડા છે જેને કાઢે છે? દીક્ષાના વરઘોડામાં શું આરંભ, સમારંભ, હિસા નથી? એ કેમ કરાય છે? એ બિચારા માત્ર ભગવાનના શત્રુ છે. પિતાની એક ચીજ પિતાને છેડવી નથી. એ દેવના દુશ્મની આખી સભામાં કોઈ હનુમાન, માતા, મહાદેવને માનતા હોય એની ઉપર એમનો રષ ઉકળતો નથી. કેઈપણ કેસરને ચાંદલો કરી આવ્યું હોય તે તેના