________________
આગમો હાક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે સામાયિકની કિંમત
એક મનુષ્ય એકાદ બે દિવસ નહિં, જિંદગીપર્યત લાખ ખાંડી સોનું દરરોજ દાનમાં આપે છે. એક મનુષ્ય નિયમિત સામાયિક કરે. અને એક જ લાખ ખાંડી સોનું દેવાવાળે હોય, પણ તે જ સામાયિક કરવાવાળાને પહોંચતું નથી. આ કેણ નથી જાણતું ? આ . વાત કહેવાની, કરવાની નહિં. “પથીમાંનાં રીંગણાં” આનું નામ છે સામાયિકની કિંમત શ્રેણિક વખત સાંભવીએ છીએ કે તારે નરક તેડવી હોય તો ઉપાય છે–પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ લઈ આવ.. શ્રેણિકે પ્રધાનને મોકલ્યા કે-અમારો રાજા નરકે જતો બચી જાય અને બીજાને નરકે જાતે બચાવો એ તમારા જેવા ધર્મિષ્ઠનું કામ છે અને તેમાં તું માગે તે ક્રિમત તને દઈ એ. પુણી રાજને દબાએલો.. તાબેદાર માણસ શું કહે છે. ના કહેવાની તાકાત નથી. રાજા વ્યાજબી કિમત આપે તો ભલે સામાયિકનું ફળ ભે, રાજા જેર જુલમથી લેવા માંગે તે માટે ઉપાય નથી. બાદશાહે એક વખત બધાને મૂછો મુંકાવવાનું કીધું. લોકોએ કીધું કે- કીમત આપીને ભલે . જુના ચોપડા કાઢયા. સાત પેઢીમાં બાપદાદાએ કરેલું ખર્ચ જણાવ્યું એટલે પાદશાહ ગભરાયે. ત્યાં લોકોએ કીધું કે આ મૂછના વાલપર આ બધું. ખર્ચ થએલું છે. તેવી રીતે અહીં પણ મૂ છે ચોટેલી લેવી હોય તે પરાણે મુંડાવી નાખે, પણ સામાયિકનું ફળ મરજી વગર ન મળે. પુણી શ્રાવક કહે છે કે-મને તે એની કિંમત માલમ નથી, હું તે બુડથલ હીરાવાળે છે. મને ઝવેરીએ જે હીરા આપ્યા છે તે હીરા મારી પાસે છે. જેણે બતાવ્યો છે, તેની પાસે જઈને કિંમત પૂછો. ભગવાન મહાવીરને પૂછો કે- સ્ત્રામાયિકની કિમત કેટલી? તે કિમત લઈને આપવામાં મને અડચણ નથી. શ્રેણિક મહાવીર સ્વામી ભગવાનને પૂછે છે કે–મારે કિંમતમાં શું આપવું જોઈએ. ભગવાનને કહેવું પડયું કે-એક મિનિટમાં. આખું રાજ્ય સમાઈ જાય તે પણ મિનિટનું ફળ પૂરું ન થાય, તે એક સામાયિકની અડતાલીસ મિનિટની કિંમત તું શું આપીશ? આટલી. કિમત સાંભળે છે? માને છે? છતાં એક દિવસ સામાયિક ન કરો તે
તે કશી વેદના, મેનમાં બળતરા થાય છે? કેવળ ગળામાંથી સામાયિક ન થયું એવું બોલાય છે, પણ કાળજે કંઈ અસર નથી. કાઇ જમાં. કેરૂં ધાકોર છે.