________________
આગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧ પ્રશ્નને લકે આપણા માટે શું કહે છે?
ઉત્તર-તે લેકોનું આપણા માટે આમ કહેવું છે કે દુષ્કાળ પડયા તેથી એ લોકોએ લૂગડાં પહેર્યા. દુષ્કાળ વખતે વસ્ત્ર હોય તે કાઢવાના હોય કે ન હોય તો પહેરવાના હોય ? રોષ ભરાવાથી નાગા થયા તે દીગંબર એવું વેતાંબર માને છે. વિક્રમ સંવતમાં ૪૭૦ ઉમેરીએ એટલે ૬૦૬ લગભગ ઉત્પત્તિ કહેવાય છે તે બરાબર છે, વ્યવસ્થિત જુદાપણું થએલું તેથી લગભગ એક સંવત મળતે આવે છે. બેને સંવત નહિંતર મળેજ નાહ. દિગંબરો કહે છે કે એ લોકોએ વલભીપુરમાં ૧૯ શાસ્ત્ર -નવાં બનાવ્યાં. શ્વેતાંબરના શાસ્ત્રમાં કોઈપણ કાઠીયાવાડના ઈતિહાસ રીત રિવાજ તે ગામના વર્ણન દેખાય છે? શ્વેતાંબરના શાસ્ત્રમાં જે -બીના આવે છે તે બીન બૌદ્ધ શાસ્ત્રમાં આવે છે. ભલે આ દેશથી નીકળી ગએલા બૌદ્ધાને ત્યાં શાળાની જેવી હકીકત છે, તેવી જ હકીકત અહીં જ છે. શાસ્ત્રના પારિભાષિક શબ્દ બધા વેતાંબરના છે. આતે બનાવટી ગણવા કે પહેલાંનો ઉદ્ધાર ગણ? તમે તેમને કહી શકો છો કે ભગવાનના વચનને આધારે તમારા શા છે કે કપિત? જેણે
રાશીહજાર ગંધ હસ્તી યાદ રાખવાની તાકાત હતી તેણે ભગવાનના ચૌદહજાર ક યાદ ન રાખ્યા, યાને તેટલા પ્રમાણના શ્લોકવાળો ભગવાનને એક નાનું સરખો ગ્રંથ ન રાખે? તેમના આચાર્યના કરેલા લાખો શ્લોક રહ્યા તેને વિચાર કરશો? શાસ્ત્રને આધારે એ મત ચાલે તેમ ન હતું, તેથી ગણધર ગુંફિત શા કાઢી નાંખ્યા. બાહ્યલિંગ ગુણે પ્રગટ કરવાના સાધન છે
આ ઉપરથી એ સિદ્ધાંતમાં આવ્યા કે જૈનત્વ આત્માની શુદ્ધિમાં છે. બાહ્યલિંગ સાધન તરીકે છે. ગુરુ અને દેવ એ આત્મામાં ગુણે ઉત્પન્ન કરવા માટે, નિર્મળતા કરવા માટે, તે રઈયા તરીકે સાધન છે. જિનેશ્વરની મૂર્તિ ઓ કે મૂડપત્તિ ખુદ ધર્મ નથી. આજ ઉપરથી
શ્વેતાંબર દિગંબરમાં ફરક છે. ત્યાગની વૈરાગ્યની વ્રતની પચ્ચખાણની પૌષધની તમારે જરૂર નહિં. મહાનુભાવ! અમે દહીંમાંથી માખણ નીકાલવાનું કહ્યું, તેમાં ર ગળી વિગેરેની જરૂર નહિં એ કયાંથી લાવ્યા? દહીંમાંથી જ માખણ, દહીં સિવાય માખણ હાય જ નહિં. જેવું દહીં ચીકાશદાર એવું જ માખણ નીકળે. તેમાં રવૈયાને ગોળીને