________________
૩૫૮
પ્રવચન ૯૦ મું
રાખવા જ જોઈએ. જે વસ્ત્ર માને તે ચારિત્ર મુશ્કેલ, જે ચારિત્ર ન માને તે કેવળજ્ઞાન શી રીતે માને અને પછી મોક્ષ શી રીતે માને ?' તો અન્યલિંગ ગૃહીલિંગ એમાં એ મોક્ષ માને શી રીતે? ત્યારે સ્ત્રીલિંગ અન્યલિંગ ગૃહિલિંગ સંબંધીના કેવળ અને મોક્ષ ઉડાવ્યા. કહેવાનું તત્ત્વ એ છે કે વેષ કાઢી નાખીને નગ્નપણામાં જેનપણું માનવું તે
ખાતર સ્ત્રીલિંગ અન્યલિંગ અને ગૃહીલિંગનું કેવળજ્ઞાન અને મોક્ષ પણ ઉડાવવા પડયા. હવે ઉલટી શંકા લઈએ. એ લોકેએ ઉડાવ્યું કે, તમે ખોસી દીધું છે? ખરીવાત–મહાનુભાવ! અત્રે ટ્રકે વિચાર કરવા જે છે. શ્વેતાંબરને વસ્ત્ર ઉપર આગ્રહ જ નથી. તાંબરે વસ્ત્ર સહિત પણું શકિતની ખામીમાં રાખ્યું છે. વસ્ત્ર ન હોય તો મોક્ષે જાય જ નહિ એવી માન્યતા-ઘટના વેતાંબર શાસ્ત્રોમાં નથી. તાંબરને વસ્ત્રને આગ્રહ નથી
વેતાંબરએ ધર્મનું સાધન એ પરિગ્રહ ગણાય નહિં એમાં માન્યું. સાધન વગર ધર્મ થઈ શકતું હોય તેને સાધન વળગાડવું જ જોઈએ, એ નિયમ આપણે ત્યાં નથી. ધર્મએ આત્માની ચીજ હોય તે વગર સાધને પણ ભાવના થાય તો જરૂર થાય. આપણે સાધનના. એકાંતવાદી નથી. આપણે સાધ્ય સાધન બને પકડવાવાળા છીએ.
તાંબરેએ લુગડાં વગર મોક્ષ હોય જ નહિ.” એમ માન્યું જ નથી. ત્યારે વિશ્વને આગ્રહ કયાં રહ્ય? નગ્નને આગ્રહ રહ્યો કે તાંબરને વસ્ત્રનો આગ્રહ રહ્યો? આ વસ્ત્ર વગર મેલ થાય નહિ, એવા પ્રકારની યુક્તિ બેસાડતા આપણે ત્યાં શી અડચણ આવત? ના, વસ્તુતઃ ધર્મ થવું જોઈએ. ચાહે તે શકિત વગરને સાધન લઈને, શકિતવાળે સાધન વગર કરે, પણ ધર્મ થવો જોઈએ. ‘નવ વખત નમાજ પઢે એટલે નવી તરકડી જણાય. અહીં આગ્રહ કર્યો? પેલાને નગ્નપણાને આગ્રહ છે. આમને વસ્ત્ર સહિતપણાને આગ્રહ નથી. જિનકલ્પિઓને લબ્ધિ હોય તેથી વસ્ત્ર રાખતા નથી. પહેલા છેલા તીર્થંકર પછી વસ્ત્ર રહિત પણાવાળા હતા, તમામ તીર્થકરેએ દીક્ષા લેતી વખતે વસ્ત્ર રાખ્યા જ છે. વાત એ છે કે શકિત જેની હોય એ સાધન વગર પણ ચલાવે. શકિતવાળ વગર સાધને કાર્ય ચલાવે. તે દેખી શકિત વગરનો સાધન વગરને ધર્મ છોડી દે તે શું થાય? આપણે ગૃહીલિંગ અન્યલિંગ સ્ત્રી સિદ્ધને ઉમેરવાની જરૂર ન હતી. જેમને નાન પણું.