________________
૩૫૬
પ્રવચન ૯૦ |
કરવાની દરેકને છૂટ છે. શંકા કરનારનું સમાધાન ન થાય ત્યાં સુધી શ્રોતા એ સમજવા માટે જીજ્ઞાસા રૂપે શંકા જરૂર કરે. વકતા શંકાને રોકી દે, શંકા કરનારને બંધ કરો આવું કહી દે, શંકાકાર મર્યાદા ખાતર ચૂપ પણ થઈ જાય પણ તેના હૃદયને સંતોષ નહિં થાય માટે શકાકારની જીભે વક્તાએ કઈ દિવસ તાળું ન મારવું. હવે આ જગે પર શંકા કરવામાં આવી કે જૈનવ નગ્નત્વની સાથે હશે ને તમે વામાં ઘોંચી ઘાલ્યું હશે. એમ કાં ન માનવું ? જૈનત્વ એ આત્માની પવિત્રતા– શદ્ધિ સાથે રહેલું છે. આ લોકોએ નાનત્વ સાથે બેઠવ્યું. નગ્નતત્વ જૈનત્વ સાથે સંબંધવાળું હતું કે આત્માની શુદ્ધતા ઉપર હતું, તે વિવેક પુરસ્સર વિચારીએ. અચેલક શબ્દ ન કહેતાં દિગંબર કેમ વાપર્યો ( દિગબર શબ્દ ઉપર જઈએ. દિગંબર એટલે શું? દિશારૂપી વસ્ત્રો જેને હોય તેનું નામ દિગંબર, આ વાત દરેક કોશવાળા કાવ્યેવાળા ખુદ દિગંબરો પોતે પણ કબૂલ કરે છે. રિ પ ત્ર દિશા એ જ વસ્ત્ર જેને હોય આ દિગંબર–એ શબ્દનો અર્થ શ્વેતાંબર શ્રોતાઓને અને તટસ્થોને તમામને કબૂલ કરવો જ પડે. એમાં ઉત્તર આવી ગયે. દિશારૂપી વસ્ત્ર જેને છે તે દિગંબર. આમાં ઉત્તર શી રીતે આવી ગયા? કાવ્યમાં બને છે કે એક શબ્દ કહ્યો હોય તો શ્રોતાને તે બોધ ન હોય તો તે સમજે નહિં. પિતા પુત્ર સમાલિશ, સ્ટિવ મમી ત: . નરેન ત્રિો જેવ, પિતાજ્ઞા ન તૃપિતાઃ |પિતાએ પુત્રને હકમ કર્યો કે-મારી આંગળ બેસીને લેખ લખ. શ્રોતાએ અર્થ કર્યો કે તે છોકરાએ લેખ લખે નહિ અને બાપની આજ્ઞા ઉલ્લંઘન કરી પણ નથી. જે તેમ નથી તે લેખ લખ્યા નથી. એમ કેમ કહેવાય. નરેન એટલે ના પુત્રેન સ્ટિવિતો : વિનયી પુત્રે બાપે કહ્યું તે પ્રમાણે લેખ લ. તેથી જ તેન કરી દીધું અને અર્થ કર્યો કે-ન લખે, નરેન એટલે વિનયવાળા. હવે સિધા શબ્દાર્થમાં જઈએ તે દિશારૂપી વસ છે જેને, લગીર ઊંડા ઉતરો. દિગંબર શબ્દ કહેવાની જરૂર શી? મહાવીર કે ઋષભદેવજી મહારાજ માટે જ્યારે વસ્ત્ર ગયા ત્યારે અચેલક એટલે વસ્ત્ર રહિત, જેને વસ્ત્ર નથી તે અલક, અચેલક શબ્દ હો તે. નહીં લેતાં દિગંબર શબ્દ શા માટે લે પડ્યા ? લગીર ઊંડા ઉતરે. એ વસ્ત્રવાળી જાતમાંથી નીકલ્યા, એટલે લોકોએ પૂછયું કે તમારે વસ્ત્ર કયાં