________________
-આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
રપ૦
છે? ત્યારે હમારે દિશારૂપી વસ્ત્રો છે એમ કહ્યું. અર્ચલકશખ નહીં અને દિગં'બર શબ્દ કેમ? કોઈપણ વસ્ત્રવાળા પંથમાંથી તમે નીકળ્યા તેથી દિશારૂપી વસ્ત્ર એમ ઓળખાવવું પડયું. તેમને નાનપંથી કહે તે અનુકૂળ છે? ના, દિગંબર શબ્દ જ અનુકૂળ છે. દિશારૂપી વસ્ત્રો. ભલે કપાસના વસ્ત્રો નહીં તે પણ દિશારૂપી વસ્ત્રોમાં તમે જોડાએલા છે. અમારે દિશારૂપી વસ્ત્ર છે. તટસ્થ રહીને આ પંથની ઉત્પત્તિના શબ્દ વિચારશે તે આ લોકે વસ્ત્રવાળા પંથમાંથી નિકળેલા છે એમ માલમ પડશે. દિગંબરથી વેતાંબર નીકળ્યા હોય તે શ્વેતાંબર ન કહેવાય. સાંબર કહેવાય. ત્યાગીમાંથી ભ્રષ્ટાચારી થયા તેને પરિગ્રહી કહીએ છીએ, એવી રીતે દિગંબરમાંથી વેતાંબર નીકળ્યા હતા, તે સાંબર કહેવા હતા. તે -વસ્ત્રવાળા વેતાંબર માટે સાંબર–વસ્ત્રધારી કહેવાનું નથી પણ તાંબર કહેવાય છે. આ બે વાત શબ્દથી વિચારી. હવે મંતવ્યમાં જઈએ.
સ્ત્રી-અન્ય-ગ્રહી લિગે સિદ્ધભેદે કેમ ઉડાડી દીધા - જે નગ્નથી શ્વેતાંબરની ઉત્પત્તિ હતું તે સાંબર એટલે વસ સહિત. નાગામાંથી નીકળ્યા હોય તે ધોળા વસ્ત્રવાળા આમ કહેવાની જરૂર હોયજ નહિ. દિગંબરોએ સ્ત્રી સિદ્ધભેદ અન્યલિંગ અને ગૃહિલિંગ સિદ્ધ ભેદે કાઢી નાખ્યા. હવે કહેવામાં આવે કે-એ લેકેએ આ ભેદ કાઢી નાખ્યા કે તમે ઊમેર્યા ? તમે ઉમેર્યું હશે તે ? આ નિયમ શા ઉપર માન ? પહેલાં વિચારવાની જરૂર છે કે સ્ત્રીને કેવળ જ્ઞાન થવાને નિષેધ શાથી કરે છે? Aવેતાંબરની કથા કેરાણે મૂકીએ, દિગંબરની બહેન ઉત્તરા નાગી સાધવી થઈ હતી અને સાથીપણું ચલાવતી હતી. વેશ્યાએ દેખ્યું કે લોકે ઉછુંખલ થશે બકે સ્ત્રીથી વિરક્ત થશે એટલે વેશ્યાએ ઉપરથી સાડે નાખે. * બાઈઓથી મહાવ્રત પળે નહિં. બાઈઓને વસ્ત્ર વગર ન ચાલે માટે મહાવ્રત બાઈઓને ન હેય એટલે ચારિત્ર ન હોય. તે વગર કેવળ જ્ઞાન ન હોય. તે વગર મેક્ષ ન હોય. જે મનુષ્ય નીચે ઉતારવા લાગે તેને સેંકડો દ્વારાએ પડવું પડે. પતે નગ્નને આગ્રહ કર્યો તેમાં સ્ત્રીથી નગ્ન રહેવાય નહિં એ માનવું પડયું. ગણે કેઈ નાગી રહી શકે છે. આદમીને શરમ છેડતાં વાર લાગે છે પણ બાઈને શરમ છોડતાં વાર નથી લાગતી. જેણે માફક કેમ ન રહી શકે? બાઈએ તે વસ્ત્ર