________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
પ્રવચન ૯૦ સુ
સંવત ૧૯૮૮ શ્રાવણુ વદી ૭ મ’ગળવાર
૩૫૫
દિગબરાની માન્યતા
શાસ્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધમ જેવી ચીજ પેાતાના આત્મામાં રહેલી છે. સપૂર્ણ સ્થિતિમાં આવેલા ધમ એ પણ આત્મામાં જ રહેલા છે. આજ કારણથી દિગંમર શ્વેતાંખરમાં મતભેદ છે. શ્વેતાંબરા આત્મામાં ધર્મ માની તેના પરિણામ ઉપર માક્ષના આધાર માને છે. તેથીજ દ્રવ્યલિંગન હોય છતાં ભાવલિંગ કેવળજ્ઞાન માટે નિયત કરે છે. જો કે કેવળજ્ઞાન થયા પછી તે તે દ્રવ્યલિંગની જરૂર સ્વીકારે છે. પશુ પ્રાપ્તિ સાથે આ નિયમ કબૂલ કરતા નથી. દ્રવ્યલિંગ હાય દ્રવ્યત્યાગ હાય તાજ કેવળજ્ઞાન કે માક્ષ થઈ શકે, પણ દ્રવ્યક્લિંગ કે દ્રવ્યત્યાગ ન હોય તે કેવળજ્ઞાન કે મેાક્ષ બન્નેમાંથી એકે બની શકે નહિં, તેવી માન્યતા શ્વેતાંખર શાસ્ત્રો ધરાવતા નથી. પણ ચાહે જેવી ભાવના હા, આત્મા ઉત્તમ હાય, ચાહે જેવા પરિણામ મળ્યા હાય, પણ જ્યાં સુધી નગ્ન ન થાય તે=કેવળજ્ઞાન કે મેાક્ષ પામી શકે નહિં. અગર ખને ન પામી શકે, એવી માન્યતા દ્વિગંબરાની છે. નગ્નત્વમાં માનેલું જૈનત્વ
નગ્નત્વ અને જૈનત્વ એ બન્ને ભાઈએ છે. એમ આજે કહેનાર છે. મહારાણા પ્રતાપ અને શક્તિસિંહ એક માના જણેલા છતાં પણ મેવાડે કે હિન્દુસ્તાને ભાઈ તરીકે શિસિંહને ગણ્યા નહિં. એક જ મુદ્દો કે હિન્દુત્વની આખરૂ શિસિંહ ખાઈ બેઠા. મહારાણા પ્રતાપે જિંદગી રાજ્ય ધન માલ કુટુંબ અને સુખના ભાગે પણ હિન્દુત્વ ટકાવ્યુ. કેવળ ઈર્ષ્યા અભિમાનની ખાતર શિસિંહે હિન્દુત્વનુ· નખાદ કાઢવાના પ્રયત્ન કર્યો. જૈનમાંથી નીકળેલા એ વાત કબૂલ, દિગ’ખરાની ઉત્પત્તિ જૈનમાંથી છે તે વાત નાકબૂલ નથી કરતાં, પણ જૈનત્વ જેઓએ ઉખેડી નાખ્યું, બલ્કે જૈનત્વ આત્માની શુદ્ધિમાં હતું તે એ લેાકાએ જૈનત્વને કયાં મેલ્યું ? નાગાપણું હાય ત્યાંજ જૈનત્વ. નાગાપણું ન હોય ત્યાં જૈનત્વ નહિં. પરિણામમાં જે જે તત્ત્વ હતું તે નાગાઓએ નાગાપણામાં મૂકયું. કદાચ કહેવામાં આવે કે જૈનત્વ નાગાપણામાં હતું તે તમે વજ્રમાં મૂકયું હશે તેા ? તટસ્થ શ્રોતા એમ જરૂર કહી શકે. શંકા