________________
આગમ દ્ધારક પ્રવચણ શ્રેણી, વિભાગ બીજો
૩૫૧ લઈ નીકળે અને તેમાં વાંક તમારે છે. નાણાં ભરનારાઓએ યોગ્ય સંચાલક કેમ ન રાખ્યા ? જે તમે પોતે સારા સંચાલક રાખી શકયા હેત તો ધર્મની આડે એક અક્ષર ન બોલી શકત. બેડ ઉપર અક્ષર ન રહે પણ અમલમાં મૂકાય. સારા સંચાલકને તે એ જ નિશ્ચયમાં હોય કે–બીજી બધી ખામી સહન કરીશું, પણ ધર્મની ખામી રજ આવશે તો પણ સહન થઈ નહિ શકે. જ્યાં જ્યાં સંચાલકે સારા છે તે તે સંસ્થાઓ આશીર્વાદ રૂપ થઈ છે. જ્યાં ભરત મહારાજના સેડામાં આ નિયમ હતો કે ફરજીયાત સાધુ કરવો જોઈએ. એ ન થાય તો એ જ કીડનો શ્રાવક થાય. તેમાં પણ શાસ્ત્રકારોએ અબ્રહ્મને અનુમોદન નહિં આપ્યું. હવે તમારે એ નહિં કહેવાય કે પૈસે નહિ હેય તે મંદિર કેવી રીતે બંધાશે? સુખીપણુમાં ધર્મ કરનાર કેટલા?
શ્રાવક સુખી હશે તે ધર્મ કરશે, આ સવાલ ઘણા કરે છે. એટલું તે તમે ચોક્કસ રીતે કહી શકે છે કે-સુખી હશે તે ધર્મ કરશે, એ નિયમ તમે બાંધી શકે છે ખરા ? તમારા આ મુંબાઈમાં સુખી આગળ આવીને બેસી ગયા હશે. સુખી સદ્ગસ્થ આ ચોરસ છેડતા જ નથી. જે પ્રત્યક્ષ દેખે છે-તે શાથી કહે છે કે સુખી હશે તે ધર્મ કરશે. તમો વાકય વિચારીને બેલે. કહે સુખી છતાં ચારસા પર પગ મૂકવા તિયાર નથી ને સુખી નહિ છતાં એક દહાડે વ્યાખ્યાન છોડતા નથી. તે શાં ઉપર બેલ છે કે-સુખી જ ધર્મ કરશે. આ બનને વસ્તુ ઉલટી છે. તે સુખી ધર્મ કરશે. ધર્મનું કારણ સુખ, દ્રવ્ય, દુખ અને દારિદ્ર નથી. ધર્મનું કારણ જુદું છે. આત્માનું કલ્યાણ થવાની બુદ્ધિ અને ધર્મનું કારણ વસ્તુતઃ વિવેક છે પણ સુખી હશે તે ધર્મ કરશે, એ વ્યાખ્યા વજુદવાળી નથી. આપત્તિમાં ભગવાનનું સ્મરણ | દુઃખ હોવા છતાં પણ આત્મ કલ્યાણની બુદ્ધિ થાય તે ધર્મ કરે છે. તમારા હિસાબ પ્રમાણે કહેવા જઈ એ તે કુતિના ન્યાયમાં જઈએ. કૃષ્ણ એક વખત કુત્તિ ફેઈ પાસે આવ્યા. માગો તે આપુંએમ કૃષ્ણ કુતિને કહે છે. કુતિએ કહ્યું કે બેટા ! વિપત્તિ આપ. વિપદા અગર દુઃખ આપ. કૃષ્ણ ચમક્યા ? મારા સરખે આપવાવાળો