________________
ભાગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૯
વખતે કે બે ટકા પસે ન હોય તે ધર્મ શી રીતે કરીએ-એમ કહીને ધર્મને નામે પૈસે લે ને ટકા બે ટકા માત્ર ધર્મને દેવા. ધર્મના નામે પિસે સારે ગણાવે પછી પિસે ચળે એટલે દહેરાની શી જરૂર છે કહેવું. પિસા વગર ધર્મ નહિ થાય એમ બેલનારા, કાઠીયાવાડીભાઈએ ગાંઠીયા ખાવા હોય ત્યારે છેકરાને આંગળીયે લઈ જાય,
છે ત્યારે કહે કે- છોકરા માટે ગાંઠીઆ અપાવ્યા, પણ ખાય, પોતે. છોકરાનું નામ ને ડોસાનું કામ. નામ દહેરાનું ને કામ બાયડી. છોકરા અને ઘરેણામાં મેટરોમાં બંગલામાં ઉપયોગ કરે છે. અરે, તમે બોલવાને હકદાર નથી. એકવાર કરી બતાવે તે બાલવા હકદાર છો. તમારી ઉરચાઈ તમારે માટે જાહેર કરી છે. તીર્થોદ્ધાર ન થાવ. દેહેરાનો જીર્ણોદ્ધાર પુરતોદ્ધાર ન થાવ તીર્થ ઉદ્ધાર આદિ ન કરે તેને પ્રાયશ્ચિત નથી. ન થાવ કયારે? જ્યારે તમે બધા નિર્ગસ્થ થઈ જાવ ત્યારે. ભલે તીર્થોદ્ધારાદિ ન થાવ. તીર્થોદ્ધારાદિ કેને માટે? જેઓ પાપે પૈસે પિદા કરી ચૂકેલા છે, તેનો સદુપયેગ કયાં કરે તેને માટે મળેલ લક્ષમી ખરચવાના માગે છે, પણ પાપે પૈસા નવેસરથી પેદા કરવાનું વિધાન નથી અને તે માટે જીર્ણોદ્ધારાદિક છે જ નહિ. વિધવાની ગુરુભકિત
આ વસ્તુને બેસતે આવે તેને દાખલો છે. એક બાઈ વિધવા છે. તેને સૌએ સો ટકા શિયળ પાળવાને વિચાર છે. જેને હું ધર્માચાર્ય માનું છું, એક ચેલે નથી માટે મારે આ મર્યાદા કાલે જતી હોય તે આજ જાય. શિયલ કાલે જતું હોય તે આજ જાવ, પણ અકૃત્ય સેવીને એક છોકરાને જન્મ આપું ને ઉમ્મર લાયક થાય એટલે તે મારા છોકરાને ગુરૂનો ચેલો કરૂં. આ બાઈને ધમ ગણવી કે અધમ ? તમે તે સે. રૂપીઆ કમાવ તે પાંચ સાત ટકા પણ નહિં ખરચે. આ બાઈએ તો સર્વથા અર્પણ કરવાનું પણ લીધું છે. આને શાસ્ત્રકાર એક અંશે પણ ધમ નહિં કહી શકે, તે તમે તીર્થોદધારને નામે પાપથી પિસા પેદા કરે એને શાસ્ત્રકાર સ્વપ્ન પણ ધર્મ કયાંથી કહે? સદુપયોગના નામે પાપ પ્રવૃત્તિ સૂચવશે નહિં. શાસ્ત્રકારો કાર્ય દશાને વળગે છે, કારણ
સ્થાને વળગતા નથી. અબ્રહ્મચર્યના ફળે થએલે છોકરો તેને દીક્ષા આપી. એક વખતની મિથુન સંજ્ઞામાં નવલાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવન ઘણુ કાઢે છે અને તે ઉપરાંત અસંખ્યાત સંપૂછિમનો પણ ઘાણ નીકળે