________________
૩૪૮
પ્રવચન ૮૯ મું મગનીયા મટી કાળી ભૂમિ સરખા બને
વિવાહ થયે, છેક આવે, ધન દ્ધિ અને ઘર મ૯યું, તે વખત ગરદન નીચી થઈ નહિં. ત્યારે એને અર્થ એક જ કે- આ છવ દહેરા ઉપાશ્રયમાં પાપ માનવા તૈયાર થયો છે. દહેરા ઉપાશ્રયમાં આવેલા પાંચ હારને માલિક પાંચ હજાર લાકડામાં દબાએલે છે. એમ હદયમાં થયું? તે એક રૂંવાડે પણ માનતા નથી. એક છોકરાવાળે એક બંધને અને દશ છેકરાવાળે દશ બંધને બંધાએલે છે. એ દહેરા ઉપાશ્રયમાં પણ માન્યતા થઈ? કેવળ અઢાર પાપસ્થાનક શબ્દ બોલાય છે, પણ આત્મામાં અસર થવી જોઈએ તે હજુ થઈ નથી. મગશેળીઓ પત્થર. તમારા આત્મામાં એવી ભાવના ભાવે, રોજ પડિકમણું કરીએ છીએ, રોજ સાંભળીએ છીએ, તો તમારા પર વચનને વરસાદ પડ્યો છતાં તમે હતા એવાને એવા. આટલા બધા વરસાદે હજુ મગશેળીયે ભળે નહિં. તમે ભાટચારણું બનશે. પારકા કવિત ગાય, પિતાના કવિત નહિં ગાય. તમારી મા બહાર, તમારા દાદા બહાદૂર, બાપ બહાદૂર-એમ ગાવાનું ભાટચારનું કામ. શૂરવીર ક્ષત્રિય પિતાના બાપહાદાને યાદ કરે. પણ પારકી સ્તુતિ સાંભળી પિતાની હિંમત પણ હદયમાં ગાય, તમારા આત્માની હિંમતને ગાતા શીખે. તમારે આત્મા મગશેળીયો છે કે કાળીભૂમિ છે? પાંચ મણ કે દસ મણનો દૂધપાકનો કડાઈએ હોય, તેમાં કડછો બધે ફરે પણ રતીભાર દૂધપાકનો સ્વાદ ચાખે નહિં. તેના તણખલા ઉપર રહેલી કીડી સ્વાદ લે છે. શાસ્ત્રોનાં હજારે વા બીજાના માથા ઉપર નાખશે તેમાં તમારું કલ્યાણ નહિં થાય, પણ એક બે વાક્ય તમારા આત્મા ઉપર નાખે. મગશેળીયા મટી કાળી ભૂમિ જેવા કેમળ બને, નહિં તે મગશેળીયામાં ને તમારામાં ફેર છે? છોકરાનું નામ ને મોટાનું કામ
ઉપાશ્રયમાંથી નીકળ્યા એટલે દીવા પાછળ અંધારૂં. તમે પરિગ્રહનું પાપ જણાવ્યું તે દહેરા, ઉપાશ્રય વિગેરે બંધાવવા એ ક્યાંથી બનવાનું? જે પરિગ્રહ હશે તે જ આ બધું બનશે. પિસો નહિં હોય તે આમાંથી કાંઈ નહિ બને–એવું કથન કરનારાને પૂછીએ કે- જે પસે આવે તે બધે જીર્ણોદ્ધાર, દહેરા, તીર્થ, પુસ્તકમાં જ ખરચું એ નિયમ રાખે છે? સે ટકા એના નામે લેવા અને ખર્ચતી