________________
૩૪૬
પ્રવચન ૮૯ મું
દાવાનળ ઓલવાય? બાયડી છોકરા વિગેરે શાના ઉપર પાંચનાં પંજા, છના છક્કા ઉપર. તેમાંથી ખસી જાઓ તો માબાપ કે કોઈ સગા થતા નહિ આવે. એ તમારા સગા શાથી? તમે પાંચ અને છમાં છેતરાયા છે, તેથી તે તમારા સગાં છે. જુગારીઓ માલ દેખે ત્યાંથી ભાઈબાપુ કરી તેને પાસે રાખે. પણ જે વખત માલમ પડે કે હવે તે તે ચીંથરે હાલ છે તે પછી એ રહેવા માંગે તે પણ ધક્કો મારી કાઢે. જ્યાં સુધી આ જીવ તેમાં ફસાએલો રહે ત્યાં સુધી જ સગાં છે. આ દાવાનળમાંથી એક પણું લાકડું ઓછું કરવામાં મદદ કરૂં એવું કહેનારે આખા જગતમાં કોઈ નથી. કાષ્ઠ નાખ્યા વગર રહેનારો એફકે મળતા નથી. ચાર ભેળા. બેસે, કઈ વેપારની, કોઈ શરીરની, કેઈ વિષયની કેઈ તેના સાધનની વાતે કરે. મનુષ્ય જન્મ આદિ ઉત્તમ જોગવાઈ પામ્યા. ધર્મ ઉત્તમ સમજતા શીખ્યા, છતાં વિચારે કે ચોવીસ કલાક તમારા આત્મામાં દાવાનળમાં લાકડા નાખે તેને જ તમે હિતિષી માને છેને. નેહીઓ વજ-સાંકળ અને પરિગ્રહ પત્થરની શીલા મનાય છે?
પાંચ હજાર કમાવી દીધા તે એક રૂંવાડામાં આવ્યું કે આટલો ડુબેલ હતું ને ડુબતાને ગળે પથરો બાંધીને વધારે ડુબાડો. છોકરે જતી વખત એ થયું કે પગમાં આ બેડી પડી, હું જે મારા આત્માનું સાધન કરવા જાઉં તો આ બેડી નડે છે, લગ્નની લીલાવાળાને રૂંવાડામાં પણ એમ આવ્યું કે ગળામાં લોહ સાંકળ પડી. આરંભ-પરિગ્રહ સગાંવહાલાં પગની સાંકળો, બાયડી તે ગળાની સાંકળ. પરણવનાર ગોરે સાવચેત પણ કર્યા હતા. આંટી મારીને વરમાળા ગળામાં નાખે છે. ગળામાં આ વજની સાંકળ એવું ક્યારે ભાસ્યું? તમે બધા પિતાને શ્રદ્ધાળુ કહે છે કે નહિ? પણ લગીર કાળજામાંથી બોલ–પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, થે મિથુન, પાંચમે પરિગ્રહ. આ બધાને પાપસ્થાનક માને છે ? પાંચ હજાર આવ્યા ત્યારે પા૫સ્થાનક બુદ્ધિ કયાં હતી? પરિગ્રહ છે, પાપસ્થાનક છે, એ બુદ્ધિ કયારે રહી હતી? શાસ્ત્રકારેએ કહ્યું કે આ વખતે આ બેલડું માટે બોલીએ છીએ-એમ થયું ને? ખરેખર જેના મગજનું ઠેકાણું ન હોય તેની પાસે સહી કરાવવા તેની સહી કરાવનાર કેવા? (સભામાંથી) બેવકુફ. તમે કબૂલ કરો છે? પાપસ્થાનક માને છે, સમજે છે, તેને જ અંગે તમને શાસ્ત્રકાર મિચ્છામિ દુક્કડ દેવાનું કહે છે. પથર ઉપર