________________
૫૦.
પ્રવચન ૮૯મું છે. આચાર્યો તીર્થક ગણધરે ને તે પાપ કેમ ન લાગે? તીર્થકરો વિગેરે અબ્રહ્મ સેવવાનું ન કહે. પણ અબ્રહ્મ કરવાથી પુત્ર થયે તેને દીક્ષા આપવામાં તેમને પાપ લાગતું નથી. તમે રસોઈ કેવી રીતે કરી? છકાયને કૃ કરીને આ રસાઈ થઈ. સાધુએ શી રીતે વહેરવી? સાધુ છકાયના કૂટાના ભાગીદાર થાય કે કેમ? કાર્ય દશામાં હિંસાવજી પણ તેથી કારણ દશાની હિંસાને સાધુ ને કઈ સંબંધ નથી. શું આ મકાન નિરારંભ પણે બન્યું છે? શું પૃથ્વી અ૫ તેઊ વાઉ વણ ત્રણેની હિંસા નથી થઈ? અમે અહીં બેઠા તે અમોને પાપ વળગ્યું કે કેમ? સાધર્મિક માટે ભરત મહારાજાની ક્રેડ
પિતે તે હિંસાથી દૂર રહે છે ને બીજાને ત્યાગ કરવાને ઉપદેશ આપી રહ્યા છે. જેના છોકરા નિયમિત સાધુપણામાં જવાના જ હોય તે પણ તેની અબ્રહ્મની અનુમતિ શાસ્ત્રકારે આપે જ નહિ. ભરત મહારાજાના સ્વામી વાત્સલ્યમાં જમનારાને શું નિયમ હતો? પોતાને ત્યાં બ્રહ્મચર્ય પાળવું. ન પાળી શકાય તે પિતાના છોકરા છોકરી અનુક્રમે સાધુ સાધ્વી પાસે મોકલી દેવા. તે દીક્ષા યે તે પહેલે નંબર, નિસ્તાર પામે તે સારામાં સારૂં. જે વિસ્તરી ન જાય તે અભિગમ શ્રાવક થાય. પિતે દિક્ષીત થાય નહિતર પિતાના છોકરાને દીક્ષા આપે. આવું ભરત મહારાજાના સ્વામી વાત્સલ્યમાં કીડ તરીકે હતું. એ કીડને અનુસરનારા તેમને જ ત્યાં જમવાને હક હતો અને તેથી આ કીડ હતી. “મારે મુખ્યતાએ બ્રહ્મચર્ય પાળવું ન પળે તે જે સંતતિ થાય તે સાધુને સેંપી દેવી. સંચાલકોની જવાબદારી
આજ કાલ સંસ્થા ધર્મને નામે ખેલાય ને કાર્યવાહકે પૂજા સામાયિકની બંધણું કરે છે તે નહિ ચાલે. કદાચ ધર્મિષ્ણેને રાજી રાખવા માટે બેચાર બેડ ઉપર લખી મૂકે કે–રાત્રિ ભેજન ન કરવું. સામાયિક કરવું, પૂજા કરવી. કંદમૂળ નહિ વાપરવું વિગેરે. બેડે ધમને ધુતવા માટે જ લખી રાખે છે. સંચાલક ધ્યાન ન રાખે તો તે બેડની કિંમત શી? તેને બદનામ કરવા માગતા નથી, પણ સંચાલકો જે બાબતની તજવીજ ન કરે તે તે સંસ્થામાં તે દહાડે મીડું જ વળવાનું, સંચાલકો તેને માટે જોખમદાર છે. સંચાલકો એવા જ કે પોતે જ અધર્મને ઝંડે