________________
અચકારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
મહારાજને ગોઠી પૂજે છે. તેઓ પાંચ ભગવાનની પૂજા કરે છે. ગેડી -બધા ભગવાનની પૂજા કરે છે. જે પૂજ જ ધમ હેત ઠીનું પહેલું કલ્યાણ થતે, ગેડીને તે સમ્યકત્વનું કેણું નથી. સમફત્યદ્વારા ભવને પાર થઈ જાય છે. માટે પૂજા કરવી જોઈએ, એ વિચાર તેને નથી. પૂજા કરે છે અંગ લુસણા કરે છે, પણ કલ્યાણની બુદ્ધિ ન હોવાથી ગોઠીનું કલ્યાણ થતું નથી. આપણને કલ્યાણની ધારણાથી પૂલ દ્વારા એ કલ્યાણ મળવાનું છે. ચંદનની ટીકી કરવાથી કલ્યાણ માનીએ તો ઠીનું પહેલે નંબરે કલ્યાણ થવું જોઈએ. દાવાનળમાં લાકડાં ઉમે સ્નાર સ્નેહીઓ
પૂજા આદિ ન કામાં છે તેમ નથી, પણ ખેડૂત વૈશાખ જેઠમાં વાયું હોય ને ચાર મહિના મહેનત કરે ને કારતક મહિને લણે તો અનાજ મેળવે, પણ જેણે વાવ્યું નથી, ચાર મહિના મહેનત કરી નથી ને દાતરડું લઈને કારતક મહિને લણવા જાય તે શું મળે? એવી રીતે સમ્યક્ત્વથી બેડે પાર થાય છે–એ બુદ્ધિથી એમના ઉપારના બદલામાં આ પૂજા કરીએ છીએ, તે પૂજાનું ફળ પામી શકી છે. -સમ્યફટવ આત્મામાં કે બહાર? બેડો પાર ઉતારનારા પુરૂષ એવી બુદ્ધિ આત્મામાં કે બહાર? માટે એમની સેવા કરવી એ સમજણ આત્મામાં થએલી છે, આત્માને નવપલ્લવ રાખવા માટે જિનેશ્વરની પૂજા છે. ગેળામાં દહીં તૈયાર છે, રવૈયાથી મથવું છે. દર્દીનું માખણનું લક્ષ્ય ભૂલી જાય ને રવૈયાને વળગી રહે તે શું મળે? ગુરુની સેવા શા માટે? એક જ કારણે, મિથ્યાત્વ અવિરતિ કષાયના દાવાનળમાં બળી રહ્યો છું, ચૌદરાજ લેકમાં ફરે તે કઈ પણ સંસાર દાવાનળથી ઉગારનાર નથી. અચાવનાર કેઈ નથી, જે મળવાના છે તે બધા એક લાકડું વધારે નાખતા જાય તેવા, મૂળમાં તો દાવાનળમાં બળી રહ્યો છું. તેઓ દાવાનળમાં લાકડા નાખનાર છે. માબાપ ધંધે કરે, પિસા કમાઈ લાવે તેવા પુત્રને સારે માને છે. કેઈ દહાડો વિચાર કે-ધંધે છેક ન કરે તે મા-આપ રાજી થયા? છોકરો શાક ન લાવે. બાયડી રાંધે નહિં, પાણી લાવે નહિ તે કઈ દહાડે રાજી થયા? દાવાનળમાં લાકડાં પડે તેથી રાજી. સળગેલા લાકડા સળગતા નથી. કર્મો બાંધેai હેય, ભેગવવા માંડયા પછી, ભગવાઈ ગયા પછી ફેર ભેગવવા પડતા નથી. પણ એક બે લાકડા એલવાયા પહેલાં જે નવા લાકડાં આવ્યા જ કરે તો શી રીતે