________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૯૩
ને આબરૂદાર થાય અને કમાતા થાય તા તમે ન્યાલ થયા માને છે. એવી રીતે શાસન પામ્યા, શાસન માટે સ્હેજ જાણવામાં આવ્યું, શ્રદ્ધા થઈ એટલા માત્રથી આત્માને કૃતાથ માના નહિં. જેમ પુત્રને અંગે જન્મતી વખત અપૂર્વ આનંદ થાય છે, પણ પવસાન કયાં ? માટે વેપારી થાય, આબદાર થાય અને પૈસા આખરૂ વધારે થાય ત્યાં પવસાન માનેા છે. શાસન મળ્યું એટલે અપૂર્વ કામ થયું પણ નવપલ્લવ કયારે અને કેમ કરવા ? એ જગાપર ધ્યાન રાખેા. ૧ એક તા -શાસનની મલિનતા ટાળવી અને ખીજું શાસનની ઉન્નતિ કરવી. પુત્ર જન્મ કરતાં પેાષવામાં આબદાર કરવામાં તમારી ક્રુજ ઓછી રહેતી નથી. તેવી રીતે અહીં શાસન પામ્યા. હવે શાસનની મલિનતા ન ટાળેશ્વ અને ઉન્નતિ ન કરો તે શાસન પામ્યાનું ફળ મેળવી શકશેા ? કદાચ એમ થશે કે જ્યારે ત્યાગમય પવિત્ર વનમય સત્ય વસ્તુમય જૈનશાસન છે તા તેમાં મલિનતાના સભવશે? જો મલિનતાના સભવ હાય તા `શાસન સ્વચ્છ ગણી શકશે નહિં. અને જો શાસન સ્વચ્છ છે તા મલિનતાના સ’ભવ નથી. તે। મિલનતા ટાળવાની ક્યાં ? શાસન નિમ લતા રૂપજ છે. મિલન હોતું જ નથી. મિલન હોય તેા શાસન કહેતા જ નથી, તેા મિલનતા ટાળવાનુ શી રીતે કહે છે। ? તમારી ખાવેલી ક્રા ઉડી જાય છે. તમે જાણા છે કે જગતમાં વ્યક્તિના દોષ જાતિ ઉપર નખાય છે તે વખતે શું કરવું પડે છે ?
ન
દોષિત વ્યક્તિ આખી જાતિપર દોષ ઢાળે છે
શાસન નામધારી–શાસનમાં હોવા છતાં પતિત થએલી કેાઈ વ્યક્તિ હાય, તે વ્યક્તિના દોષે શાસન દુષિત થતુ હાય, ત્યારે તે વખત શાસનને! દોષ કાઢવા તે મિલનતાવાળું શાસન કહેવાય. મલિનતાનું રક્ષણ વ્યક્તિના દોષે શાસનની મલિનતા કહેવાતી હોય તે તેવી વ્યકિતને ખસેડી નાખવી, સડેલું ભેળું કરવું તેથી શાસનની મલિનતા ટળવાની નથી. સડેલાના નામે શાસન છૂંદી નાખવું તે પણ શાસન ભક્તોને શેાલે નહિં. વ્યક્તિનું વૈદું કરવું અને ઢાકવું. કૃષ્ણ શ્રેણિક મહારાજા ક્ષાયિક 'સમકિતી કેમ કહેવાયા? રાજગૃહીના માલિક શ્રેણિક મહારાજા જ્યાં ગામ બહાર ગયા છે, નદી ઉપર ક્રે છે, ત્યાં સાધુના બનાવટી વેષ ધારણ કરનાર, એક જાળ ખભા ઉપર નાખી છે ને ચાલ્યા આવે છે. શ્રેષ્ઠિ આવે છે તે જ રસ્તે સામા ચાલે છે. આ