________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
દીધુ'. માટે ધમ કરતાં તેની કિંમત સમજે, જે દરેક વખત ધર્મ કરતાં પણ ફળ નથી પામતા અને ધમ કરતાં અધમ કરી દ્યો છે તે આ વખત ન થાય!
333
વગર કારણે કાળા નાગ પણ શાંત છે.
મહારાજા કુમારપાળની એને પ્રતિજ્ઞા કરી. કઈ? પાછળથી જીભર ખેંચી કઢાવુ. કુમારપાળે લડાઈમાં મનેવીને જીત્યા, ખાંધ્યા. ક્રોધાદિક કષાયને જે નિષ્ફળ કરી શકે છે તેજ બહાદૂર, ક્રોધ કષાયના ગુલામ અને તે પેાતાના મનથી ભલે બહાદૂર ગણાય, પણ શાસ્ત્રકારના વચને પ્રમાણે એમાં બહાદૂરી થઈ નથી. નાના છોકરાઓને ઘરનું ઘાસ સળગાવીને ડાળીમાતા ઝુંબે કરીને ખૂશી થવાનુ શાલે. મેટા છેારાને તે ન શેાલે. તે આત્માને સળગાવવા કેમ શાલે ? ક્રોધમાં કાણુ. · સળગે? ખીજાને નુકશાન પછી થાય પણ પહેલાં તે તમે પાતે સળગા છે. તત્ત્વને તેડુ કાણુ માકલે? ગાળ કાને દ્યો છે? શરીર ઉત્તું થાય, આંખ લાલચાળ થાય, હોઠ ફફડે, લેાજનની અરૂચિ જાય અને શરીર ? `પે આ બધું તાવની વખતે હોય, તેવી રીતે ક્રોધની વખત આમાંથી કયું નથી ? આંખની લાલાશ, ગળાનું સુકાવું, શરીરની ઉષ્ણતા, ભાજનની અરૂચિ તે બધું ક્રોધ વખતે છે. ક્રોધ ચીજ કેવી છે તે પહેલાં સમજો. ક્રોધ એ બીજાને બદનામ કરવા તૈયાર થાય છે. હું તેા શાંતિથી બેઠા હતા માટે મારા વાંક નથી. આ ખાખતમાં તા ચંદુભાઈને પાપ લાગે. તમારૂ આ પેલું પાપ બીજાને લાગવાનું નથી. તમારૂ કહેલું પાપ ખીજાને લાગતુ નથી. જો કારણ ગણુા તેા વગર કારણે તે કાળા નાગ પણ શાંત છે. વિચારજો કે-આપણે કારણભૂત થનાર ઉપર દોષનાખીએ છીએ. તેથી તમે ચાક્ખા થઈ ગયા એમ રૂવાડે પણ ન સમજજો. કારણ પડ્યાં કુળ ઓળખાય' કારણુ પડ્યું અને કારણુ આવી પણુ ગયુ'. તે વખત સમતા નહીં રાખા તા! વગર કારણે તા કાળા નાગ પણ સમતા રાખે છે, એ તા માણુમાં ન આવે ત્યાં સુધી. છંછેડાય નહિં તેા તે પણ કરડવા દોડે નહિ. તમે કારણે કરડવા દાડા તા નાગ પણ કારણે કરડવા આવે, એમાં ફરક શા? કારણ ક્રોધ કરવાની છુટ હાય તા ક્ષમા ચીજ કઈ ? ક્રોધ થવાના શાથી ? કારણાથી કેધ થવાના. તેને રાકવા તે જ સમતા.
"