________________
૩૩૮
પ્રવચન ૮૮ મું કરી બાપના નામ પર મીંડી મેલનાર
ત્યાગમય જૈન શાસન એ અર્થ તે પહેલી ભૂમિકા. જેવા અંત:કરણથી જેવી ખંતથી પાંચના પંજા પાછળ મડે છે તેટલી ખંત તેટલા જ અંત:કરણથી આની પાછળ મંડે ત્યારે અર્થ રૂપ પહેલી ભૂમિકા. બીજી અને ત્રીજી ભૂમિકા આગળ છે. પૈસાને બાયડીને નુકશાન થાય, આબરૂને વિષયના સાધનને નુકશાન થતી વખતે જે અંતઃકરણમાં શેરડે પડે તે આત્માના સ્વરૂપમાં અંતરાય પડે ત્યારે તે શેરડે પડે છે? તમે જ તમારા આત્માથી વિચારી લેજે કે- તમે પહેલા પગથીયામાં આવ્યા છે કે નહિ? દુનિયાદારીમાં જેટલું જોર અજમાવે છે, તેટલું જ જોર ધર્મમાં અજમાવશે એટલે પહેલું પગથીયું. તમે વ્યવહારની વાતને વળગવા તૈયાર છે. ભાઈએ બાઈઓ બને સવાલને ઉત્તર આપશો? ગર્ભમાં છોકરો કે છોકરી રહે તેમાં ફરક ? જે છોકરો તેવી છોકરી. જમ્યા પછી બનેને દુધ પાઓ છે, બનેને ઘેડીયામાં હિંચળો છે, જનમતી વખત જમનું દ્વાર દેખો છે, તે પણ સરખું અને ભરણ પોષણાદિક સરવે સરખું. હવે એ છોકરી–તમે જાણે છે કે એ તમારા નામ ઉપર મડી મેલવાની છે. ન પરણાવી હેય ત્યાં સુધી ચંપાબેન નથુભાઈ પરણાવ્યા પછી બીજે જ દહાડે ચંપાબાઈ તે ફલાણાની આરત. શું થયું? બાપના નામ પર મીંડું મેલાયું. એટલું જ નહિ પણ પરણાવ્યા પછી “જા તારે ઘેર.” ઘરમાંથી હક ઉઠાવ્યો. એ છોકરી પણ એમ કહે છે કે-મારે પીયર જાઉં છું એમ કહે, ને સાસરે જાય તે મારે ઘેર જાઉં છું. બાપનું નામ બળ્યું. ઘર ફેરવ્યું, આ મારું ઘર નહિ. પછી તમે ઢેલ ત્રાંસા વગાડીને શી રીતે મોકલે છે? સગાઈ કરતી વખતે ગોળ ધાણા વહેચો છો. ઘરમાંથી કાઢી મલવાની. બાપનું નામ બળવાની એના શુકનમાં ગેળ ધાણ શું જોઈને વહેંગ્યા? લોકેને કંસાર જમાડે. નામ બાળવા ઉપર વાજાં વગાડે છે. આ બધું કરતાં રૂંવાડું ઊંચું થાય છે? કારણ કે દુનિયાદારીને સંસ્કાર પડે છે કે છોકરી એટલે પારકું ધન. છોકરી પારકું ધન તેમ છેક ધર્મનું ધન એ સંસ્કાર કેમ નથી થતા?
આટલી સંસ્કારની વાત અહીં લાવો કે મારે ઘેર જમે છેક ધર્મ માટે જ જમેલો છે. ધર્મ માટે શ્રાવકના કુળમાં જીવ કયારે જમે? ધર્મને