________________
૩૩૪
- પ્રવચન ૮૮ મું બેમાં સાધુ કેણુ તે ન સમજાયું
જે સમતાથી ચૂકે તે સાધુ દેવતાને પૂજ્ય હેય તે પણ તે દેવતા સાધુની ગણતરી ન કરે. ધોબીની શીલા પર કાઉસ્સગમાં રહેલ સાધુ, બેબોએ સાધુને ખસ કહ્યું. કાઉસ્સગ્નમાંથી સાધુ ન ખસ્યા. ત્રણ વખત બેબીએ કહ્યું છતાં સાધુએ ન માન્યું. ધોબીએ ધક્કો માર્યો. આ કઈ સ્થિતિમાં મુનિ થયા. સામે શું સમજે છે. બંનેને લડાલડી થઈ. ધબીએ સાધુને ધરતી પર પછાડયા. મુનિને બીજે ઉભું રહેવું પડયું. રાત્રિએ દેવ આવ્યે. દેવ નમસ્કાર કરે છે. એટલે મુનિ પૂંઠ કરે છે. કે–સાહેબ મારે અપરાધ શે? એ સાધુ શરમાય પણ નહિ. સાધુએ મનમાં વિચારવું હતું કે અરે મારે પહેલાં તે એની જગપર ઉભા રહેવાની જરૂર ન હતી. છતાં કહ્યું એટલે ખસવું હતું, તેમ છતાં ધક્કો માર્યો તેમાં નિર્જરા હતી. યાવત્ વધ કરે તે સહન કરવું, તે મુનિનું કામ હતું. તે જગપર મુનિ થઈ સામે થયો. હવે દેવતાને ઉલટે દે છે કે-બેબીએ ધક્કો મારી મને પાડી નાંખ્યું, તે વખત તું કયાં હતો? સાહેબ અહીં જ હતો. જે અહીં હતું તે આમ તું પૂજા સન્માન કરે છે તો તે વખત ગુપચુપ કેમ ઉભે રહ્યો? દેવતાઉત્તર ગુણનું દુષણ દેખી. મુનિના તરફ માનવાળો હતો છતાં પણ મેંમાં આંગળી ઘાલી બોલાવે ત્યારે દેવતાને બોલવાની ફરજ પડી કે તમારા બેમાં ધબી કેણ હતું ને સાધુ કોણ હતું ? તે મને સમજણ પડતી ન હતી. કારણના બાને ક્રોધનો બચાવ કરનારે અહીં સમજવાનું કે કેધ ધક્કો મરાવે, પાડી નાખવામાં આવે બાથંબાથી કરાવે તેવા ઉગ્ર કારણને પણ ક્રોધ માટે બચાવી લેવામાં ન આવ્યા. વચન-પાલનની વ્યવસ્થા
આપણે દેધ થયે છતાં આપણા આત્માને દૂષિત ગણવા તૈયાર નથી. કારણથી પણ થએલો ક્રોધ કારણવાળાને લાગશે, કરનારાને નહિ લાગે એ માન્યતાવાળું આ જૈનશાસન નથી. તેજ રીતિએ અહીં કુમારપાળ મહારાજાએ એમના બનેવીને આવા શબ્દો કહ્યા. લડાઈ કરી હરા, પ્રતિજ્ઞા પૂરી કરવાના વખતે-બેનનું છેલ્લું રાખવું કે ધર્મ રાખવો ? પાછળથી જીભ કાઢે તે પ્રતિજ્ઞા રહે. પાછળથી જીભ ન કાઢે તે પ્રતિજ્ઞા રહેતી નથી. પ્રતિજ્ઞા રાખવા જાય તે મનુષ્ય હત્યા કરવાનું ધર્મ વિરૂદ્ધ કાર્ય થાય છે. આત્મા કબજામાં હતું. કબજા બહાર