________________
૩૩૨
પ્રવચન ૮૮ મું
-જ્ઞાનદર્શીન વીતરાગ સ્વરૂપે દેખે છે. ત્યારે પેાતાના છત્રને માલમ પડે જ કે મારી માલિકીની વસ્તુ છે. માત્ર ક્ક કયાં છે. માટીમાં ઘડાની ઉત્ત્પત્તિ. માટીમાંથી ઘડા યાર તૈયાર થાય, માટીમાં ઘડાની તાકાત છે, પણ તે કેળવીને તૈયાર કરવા જોઇએ. એ ગુણા પ્રગટ કરવા–મહાર લાવવાનું જેને ધ્યાનમાં આવે તેને ધર્મની કિંમત સમજવામાં આવે અને જેમ ઘડા માટીમાંથી તૈયાર થાય તેવી રીતે પાતા માટે પણ તૈયારી કરવી જોઈએ. તે સંબધી વિશેષ અધિકાર અગ્રે વ માન
પ્રવચન ૮૮ મું
સંવત ૧૯૮૮ શ્રાવણ વદી ૫ રવિવાર, મુંબાઇ બંદર.
આખી રાત દળીને ઉધયુ" ઢાંકણીમાં
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ સૂચવી ગયા કે આ જીવે અનતી વખત સમ્યક્ત્વની કરણી કરી દેશિવરતિની કરી છતાં†પણ આ આત્મા બેડો પાર કરી શકયા નહિં. જે સમ્યક્ત્વ આઠ વખત આરાધાય, દેશવિરતિ તથા સર્વવિરતિ. તે તે આઠ આઠ ભવમાં માઘે, આઠથી નવમી વખત આરાધવી ન પડે, બલ્કે તે સમ્યક્ત્વ દેશવિરતિ અને સવિરતિની જઘન્ય આરાધના આઠ ભવની અંદર માક્ષ આપી છે, એ ચીજ આપણે અનતી વખત સેવી છે પણુ ફળ કેમ ન નીપજ્યું.
દુનિયાદારીમાં કહેવાય છે કે, આખી રાત ઢળ્યું. પણ ઉધયું” ઢાંકણીમાં. દાણા આરવા ભૂલી ગઈ. જેમ આખી રાતમાં ઢાંકણીમાં વાળ્યું તેમ અનતી વખત આપણે ઢળ્યું ને ઢાંકણીમાં પશુ ન વાળ્યુ. અન’તી વખતની ક્રિયા કચર'પટ્ટીમાં નકામી ગઈ, તેથી આ વખત ન જાય. ક્રિયાની અરૂચિ માટે કે દળવાનું બંધ કરવા માટે નથી કહેવાતું. એને અર્થ આરવાનું ભૂલે નહિં. તેવી રીતે અનતી વખત તમારી ક્રિયા કચરાપટ્ટીમાં ગઈ, એના અથ ક્રિયા ન કરવી એવા જો અથ યે તે તે મનુષ્યા શાસ્ત્ર સમજતા નથી. ક્રિયાના નિષેધ માટે એ સૂત્ર કહેલું નથી. તે શાને માટે છે? અનતી વખત કરી પશુ કીંમત પિછાણી નહિં. કિંમત સમજ્યા વગર કરેલી ક્રિયા અન`તી વખત થઈ તા પશુ ફળ ન