________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૩રપ
કાળી કુબડી સારા વસ્ત્ર પહેરે તે દેવાંગના લાગે, પણ ઘૂમટે છેલે તે કેલણ, ભીલડી જણાય છે. આ પણ હીરા પન્ના અને મુંગીયાથી ચમકે છે. કન્યાને જોવા જનાર ઘુમટે ખસેડીને જુએ છે. ભરતે ઘુમટે કાઢી નાખ્યો. હાર ટ્વટી યાવત્ મુગટ પણ કાઢી નાખ્યા, અંતે કન્યા કેવા રૂપમાં છે તે બરાબર દેખાઈ આવી. ઘુમટા હતા તેથી પોતાના રૂપમાં કાયા બરાબર દેખાતી નહતી. કાયા એ કન્યા નથી પણ અલંકાર છે. કાયાની અંદર શું છે? તે તપાસે.
કાયા પણ ઘુમટે છે. જેવું લુગડું ઓઢે તેવી કન્યા દેખાય. જેવી કાયા મળે તે આત્મા દેખાય. કાયા પણ કન્યારૂપે નથી. હજુ કાયા આભૂષણ રૂપે છે. ખરી વસ્તુ કઈ? આ કંચન પણ નહિં. કાયા પણ નહીં, પણ અંદરને આત્મા કન્યારૂપે છે. તેનું રૂપ કયું? પેલી કન્યાને ઓઢણી ઓઢાડાય. ઉપર ચુંદડી ઓઢાડાય. ચુંદડી ને ઓઢણું બને ખસેડીને કન્યાનું રૂપ જોવાય. આત્મા એ સોનારૂપાથી, કાયાથી ભિન્ન છે તેનું રૂપ કયું? રસ્તામાં જનારે કન્યાની ઓઢણુ ચુંદડી દેખે પણ કન્યાનું ખુદ રૂપ ન દેખે. અનાદિ સંસારમાં ભમનારો આ જીવ -કાયા અને કાયા પર લાગેલી ચીજ દેખે છે. અંદરની કન્યા દેખતો નથી. કન્યાનું રૂપ જોતાં અંદરને કેઈ અધિષ્ઠાયક એવો છે કે–તેને આમાં કેદ કરીને રાખવામાં આવ્યા છે. બહારના પુદગલે એજ કાયાની ઓઢણું, હું નહિ હું કંઈક જુદી ચીજ છું. આત્માના સ્વરૂપને તપાસતા હું કેવળ જ્ઞાનદર્શન વીતરાગ સ્વરૂપ છું. જે આ છું તે બદલ્યો કેણે? ચંદ્રરાજા થઈને કુકડાપણામાં કેમ કલેલ કરે છે? - હું ચંદ્રને કુકડે થઈ ગયો છું. એક દેરામાં કુકડે થયે છે. એક તાંતણે-દરો બાંધેલો છે. ત્યાં સુધી ચંદ્રરાજા નથી, કુકડે છે. તેવી રીતે આ આત્મા ચંદ્રરાજા છે. પણ એક દોરો બંધાએલો હોવાથીકેરા તાંતણામાં કુકડો થઈ ગયો છે. ચંદ્રરાજા તાંતણાના પ્રતાપે કુકડો થઈને કલોલ કરતે હતા, તેવી રીતે આ જીવ એક જ તાંતણામાં કુકડે થઈ કલ્લોલ કરે છે. દેહના તાંતણે બંધાએલો કુકડો થઈ કલેલ કરે છે. જે સત્ય વસ્તુ સમજનારા છે, તેને પણ કુકડાનું કલેલપણું છે, તે છૂટતું નથી. તમને બધાને તે આ દેરાથી થએલું કુકડાપણું આનંદકારી લાગ્યું. તમને તેને અફસેસ નથી. નેહના ફાંસાથી એક જ