________________
૩૨૮
પ્રવચન ૮૭મ
માલમ પડશે કે–મતિશ્રુત-અધિત્રાળા પણ પાઘડી-ગૃહસ્થપણુાની કંપનીમાંથી રાજીનામુ આપી કેમ નીકળ્યા ? કુટુખ-કપનીમાં જેટલા પાપ થાય તેના ભાગ પાઘડી કંપનીમાં રહેનારાને લાગે છે, કલ્પસૂત્રમાં દરેક તીથ કર માટે સાંભલા છે કે બાબો અળરિચ વચ" એટલે ઘરથી નિકળી ઘર રહિતપણું લીધું. આ વાક્ય સમજણમાં લ્યા. અવિરતિથી પાપારભથી નીકળીને કહેવુ જોઈએ તે ન કીધું પણ શું કહ્યું ? “બારાબો અનન્તરિય પત્ર” કારણ ? આ ગૃહીની ક`પની છે. એજ પાપની ઈજારદાર પાઘડી કપની, તેમાંથી નીકળી જવું. આ પાઘડી વિનાની સાધુની કંપની છે. આ કંપનીમાં કાણુ આવે? તમારામાંથી રાજીનામુ આપે તે. એટલા માટે આ પાઘડી કંપનીમાંથી રાજીનામું આપી સાધુ કંપનીમાં દાખલ થયા. જેમને કના ડર છે, ક્રમ લાગવાના સભવ છે. આ પાઘડી કંપનીને લીધે પાપની પ્રણાલિકાપ્રવાહ ચાલ્યા આવે છે, એવી સમજણવાળા તેમને સાધુપણું' લેવાની ખાસ જરૂર છે, ધર્મ બે પ્રકારના કહ્યો છે, ગૃહસ્થને શ્રાવકધમ અને સાધુને સાધુધમ, જિનેશ્વર કરતાં તમે ઉલટુ કેમ કહેા છે ? તેમણે તે અણુગાર ને સાગાર એ ધમ કહ્યા છે. સાગાર ધમ કાને માટે કહ્યો છે. પાપ એડીરૂપ માને તેનેજ સાગાર ધમ કહ્યો છે. પેાતાના કર્મની તીવ્રતા દેખે. હું ફસાઈ ગયા છું અને ઘરને સામણુ દેખે તેને જ સાગાર ધર્મ, દુનિયાદારીના ડર ન ગણે તેમને સમકીત નથી કહ્યુ, તેા સાગાર ધર્મની તા વાત જ શી ? જેઓ સવ વિરતિની ઈચ્છાવાળા, તે મેળવવા માટે તલપાપડ બનેલા, પણ તે લેવામાં પેાતાની અશિત ગણવાવાળા દેશવિરતિ હોય છે. ગૃહસ્થધમ એ સાગાર ધર્મ છે માટે આ વાતને સમજતા થાએ. જ્યાં ગૃહસ્થપણાને ત્યાજ્ય માને, સંસારને બૂરા ને સપડામણુ માને અને ત્યાગ ઈષ્ટ ગણે તે ત્યાં જ સાગાર ધર્મ છે, જો સારા ગણે છે તે લેતા કેમ નથી ? (સભામાંથી) કાંતા અશક્તિ, કાંતા આસક્તિ, જે જન્મના નપુંસક હોય. જન્મથી આંધળા અગર પછીથી આંધળા થયા હોય, બેરાં મુંગા હોય તે કહી શકે કે હું ચારિત્ર લેવાને અશક્ત છું અને તેઓ કુટુબાદિક છેડવા માંગતા હોય તે તે ચારિત્ર