________________
પ્રવચન ૮૫મુ
સવરને લીધા નથી, કુલાચાર રૂપે સવર લીધા છે. પંખીઓ પણ ઉત્તમ વાક્ય ખેલનારા ઉત્તમ ગણાય છે. ખરાબ વાક્ય ખેલનારા. પંખીને ઘેર કાઈ રાખતું નથી. તેવી રીતે કુલાચારે સારી ક્રિયામાં આવ્યા, આટલું પામ્યા છતાં શું કરવા હારી જાઓ છે. પાઘડી ખધાવવી છે, તે માથું કાપીને શું કરવા બંધાવા છેા. કુલાચારે કરવું છે તા. ભાવનાથી કરાને એવું આત્માને કેમ સૂઝતું નથી ? પાંચ મિનિટ માટે આત્મા નીચા થઈ જાય છે. આખું રાજ્ય અને આખા હાથી આપ્યા. છતાં અંકૂશમાં ભાંજગડ શી ? આપણે વિચારે ! અઢી ત્રણ કલાક બેડા, દહાડે વખાણમાં માડું થયુ હોય તા એમ કહેવાય કે અમારે એડ્ડીસ છે, દુકાન છે,તેા જુદી વાત. એવા ખાટા બચાવ આગળ ન કરે. એટલા માટે જ ડિમણાનું કહું છું પણ એના ખરા અર્થ એ જ છે કે હજુ આત્મામાં સવર સીધા પરિણમ્યા નથી. કરાતી ક્રિયા સંવર રૂપધારીને થઈ નથી. સામાયિક પ્રતિક્રમણ સર્વાર્થ સિદ્ધનું કારણ કે સિદ્ધિ પદનું કારણ તે મનમાં વસ્યું નથી. તેથી દૃષ્ટાંત હલકુ દીધુ છે પણ ઉપનયમાં ઊંડા ઉતરો, સામાયિકનું બારણું ખુલ્લુ થયું એટલે કેવી પડાપડી ? આનું કારણ શું? આ સંવર હતા, બહાર આશ્રવનું સ્થાન છે. આમાંથી નીકલ્યા એટલે આસવની હોળી છે. તેમાં શું જોઈને જાઓ છે, એ. વિચાર હજુ આવ્યા નથી. આત્માની પવિત્રતા જુદી ચીજ છે. નવકારને અ અત્રે ૯૫ ટકાને આવડતા હશે. અરિહ'તને સિદ્ધને નમસ્કાર કરવા એ પંચાણું ટકાને આવડે છે. છતાં સમો તાળ ખેલતાં જે ઉપયોગ રાખવા જોઈએ તે કેટલી વખત રાખીએ છીએ ? ખરેખર સવર સીધા પરિણમ્યા નથી.
૩૦૪
અહિં જ્ઞાનની કે ભાવનાની ખામી નથી. સ્તવન-પૂજામાં સમજાય. તેવી સીધી હકીકતા છે. તે સ્તવનના ભાવ જાણીને તે પ્રમાણે વસ્તીએ છીએ. ત્યાં જો જ્ઞાનની ખામી હોય તે આ જગાપર ખામી છે એમ. કહી શકીએ. સામાયિકમાં કલ્યાણુ છે ને બહાર લાહય છે, આટલુ તે દરેક જાણે જ છે. આ આત્મા આ સવરમાં રસદાર બન્યા નથી, પતાસાં જેટલી પણ ધર્મ આત્માને અસર કરી નથી. સામાયક પ્રતિક્રમણ પ્રભાવના સેવામાં એકેમાં પતાસાં જેટલી પણ અસર આવી નથી. હજુ પણ પાંચના પંજામાં ને છઠ્ઠી આબરૂમાં દોરાઈ રહેલા છે. પેાતાના સ્વરૂપને જોવા માટે તૈયાર થયા નથી. આંખની મેાટી એખ કે