________________
આગમ દ્ધારક પ્રવચણ શ્રેણ, વિભાગ બીજો
૩૧૩ માર ખાય, તે-શું બળની ખામી સમજવી? ના. સુંદર વિચારથી ક્ષમા વીરસ્ય ભૂષ” આ વાક્ય જગતે અવળું લીધું. વીર થઈએ બળવાળા થઈ એ પછી ક્ષમા કરીએ તો તે ભૂષણ છે. જે અર્થ કરનારો બોલનારે કે સાંભળનારે મૂર્ખ હોય તેને પૂછીએ કે–આ અધિકાર ક્ષમાને છે કે વીરનો ? ક્ષમાને ભૂષણ બનાવે છે. ક્રિયાપદ જેને લાગુ પડે તે જ વાકયનું ધોરણ હોય. કિયાપદ કેને લાગુ પડે છે. સુભટનું ઘરેણું ક્ષમા. વિધાન શાનું છે? ક્ષમાનું કે વીરપણાનું ? વાક્ય સમજતા પણ ન આવડે કે આ વાક્ય શું વિધાન કરે છે. સંપત્તિવાળાને દાન ભૂષણ એટલે બીજાએ દાન ન કરવું એમ? ના. યેન કેન પ્રકારેણ દાનનું વિધાન, સંપત્તિવાળાનું વિધાન નથી. “ક્ષમા વીરસ્ય ભૂષ' ત્યાં વિધાન ક્ષમાનું કે વીરપણાનું વિધાન ક્ષમાનું છે. ક્ષમાનું ભૂષણ કેમ કહ્યું ચૌવને ત્રતં યૌવનમાં વ્રત. ગૃહસ્થપણામાં–બાલપણામાં નહીં ખરું ને? યૌવનઅવસ્થા વતની એવી વિરોધી છે. બાળપણમાં વ્રત આવવા સહેલા છે. ગૃહસ્થપણામાંથી પોતે ફાત થએલો હોય એટલે વ્રત આવવા સહેલા છે, પણું યૌવન અવસ્થા વ્રતની કટ્ટર વિરોધી છે, યૌવન અવસ્થામાં વ્રત આવે તે તે શેભા છે. શાથી? યૌવન અવસ્થા વ્રતની વિરૂદ્ધ છે. તેવી રીતે સેટ દેશનાં દેશ જીતનારો, શત્રુને સંહારક, શત્રુના શબ્દને લવલેશ પણ નહિં સાંભળનારે, તેનું સુભટપણું ક્ષમાથી અત્યંત વિરૂદ્ધ છે. જેઓ સહસ્રોધી લશ્કરી જનરલ અને કર્નલ હોય તે એકવચન પણ નહીં સાંખી શકે. લશ્કરીઓ એક શબ્દ નહિં સહી શકે. લોર્ડ કીચનર સેનાપતિ હતો, તે વખતે વૈઈસરોય કર્ઝનના એક શબ્દમાં રાજીનામું આપી દીધું. એક શબ્દ તેનાથી સહન ન થયો, જે જે વીર પુરૂષો સુભટો લડવૈયા લશ્કરી હોય તે મગજના તીખા હોય છે. અરે તમારા ઘરમાં થડે બેસનારે કમાઉ દીકરો હોય તે એફકે વચન સાંભળશે ? ખાઈ પીને પેટ ઉપર હાથ નાખી સૂનાર અલમસ્ત હજારો વચન સહન કરી શકે, વિરપણું ક્ષમાથી વિરૂદ્ધ છે. વન અવસ્થા વ્રતથી વિરૂદ્ધ છે. ઉપસર્ગ કરનાર પ્રત્યે સમજીએ ઉત્તરોત્તર શું વિચારવું?
જ્યારે ક્ષમા અને વરને વિરૂદ્ધ પક્ષ સમજશે ત્યારે યૌવન અને વ્રતને વિરૂદ્ધ પક્ષ સમજશે અને તે વખતે ધ્યાનમાં આવશે કે–વીર હેય ને ક્ષમા રાખે એ મુકેલ છે, પણ કમના સિદ્ધાંતને માનનારા,