________________
૩૧૮
પ્રવચન ૮૬ મુ'
ટકા કુટુંમ જેવા ધમ પશુ અથ. અત્યાર સુધી પાંચના પ'જા ને છના છજ્જાને ગણતા હતા પણુ પ્રવચન શાસનને ગણુતા ન હતા. તે હુવે છની જગા પર આ નિગ્રન્થ પ્રવચન સાતમા પદાથ ગણ્યા. જેવા છ જરૂરી તેવા આ ધર્મ પ્રદાર્થ પણ જરૂરી. પહેલ વહેલા આ સમાન બુદ્ધિ થઈ. સ્હેજ બુદ્ધિ આગળ વધી. આ તા ખાટુ છે. સેાનું ને પીત્તળ અન્ને એક જ ભાવામાં એમ કેમ એલાય ? ખોલનાર મૂખ્ત ગણાય. છની જોડે સાતમા ધર્મને સૂકું તે મારી દશા શી ? ધર્મ તે માર્ગોનુસારી ચીજ છે. છની જોડમાં ધર્મને ગણુા. ખારાકમાં એક ચીજ આડીઅવળી મળે તે વખતે આંખા કેવી ઊંચી થાય છે? ધરમમાં આડુંઅવળુ થાય તેા ઊંચા નીચા થયા ? શરીરમાં બે રતલ તાલમાં ઘટયા તે વખત કેવા વિચાર આવે છે અને ગયા મહીના કરતાં આ મહીનામાં ધરમ ઓછા થાય તેા તેટલી ચિંતા અહીં ધર્મ માટે થાય છે? ઈંદ્રિયાના વિષયમાં સ્હેજ ખામી આવે તે ચિત્ત ચમકી જાય છે, વિષયના સાધન માટે ચાવીસ કલાક ચક્રાવામાં ચડા છે, તેા ધરમ માટે મહિનામાં બે દહાડા પણુ કાઢયા ?
અનાર્યો ક્રૂર જગલી અધર્મી, અરે જેને તમે મ્લેચ્છ કહેા છે. તે લેાકા મહિનામાંથી ચાર હાડા પેાતાના ધમ માટે કાઢે છે. તમે મહિનામાં કેટલા દહાડા કાઢ્યા ? જેને તમે જગલી અનાય અને મ્લેચ્છ ગણા છે તે મહિનાના છવીશ દહાડા દુનિયાદારીમાં કાઢે છે અને ચાર દહાડા ધર્મોના રાખે છે. જ્યારે તમે ધર્મી ગણાવા માગેા છે, છતાં મહિનાના ત્રીશ દહાડામાં બે દહાડા પણુ તમે કાઢતા નથી. ની જોડે સાતમા ધમ મલાયા નથી. તા પછી આગળ કર્યાં વધા છે ? છના છઠ્ઠા એ ભવની ભવાઇ છે. હુંમેશાં અવસરે કામ લાગનારા ધમ છે, માટે પરમાથ છે. તે માટે આહાર શરીર ઇંદ્રિય વિષયેા તેના સાધનના ભેાગ દેવા કબૂલ પણ આ ધર્માંને નુકશાન થવું ન જોઇએ. આ બીજી પગથીયુ'. બન્નેની સરખાવટમાં પહેલું ધનું પગથીયુ, ખીજું' છના છઠ્ઠાને ઓરમાન માતાના છેકરા ગણીએ, ધમને સગાભાઈ તરીકે ગણીએ અને આને રંજ નુકશાન ન થવાદઈ એ ત્યારે પરમાર્થ નામનું ખીજું પગથીયું. શરીર-ખળી જાય તેા કબૂલ, પાંચ ઇંદ્રિયા નાશ પામે તે ખૂલ, વિષયા અને તેના સાધન નાબૂદ થાય તે કબૂલ, પણ આ ધર્મને રજ નુકશાન ન થવુ જોઈ એ. તેથી