________________
આમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૧૯ નિર્ચન્જ પ્રવચન ને અર્થ. તેથી વધીને પરમાર્થ ગણું છું. ચાહે તે ચોથા કે પાંચમા કે પંદરમાં નંબરનું સ્ટેટ પણ કહેવાય તે સ્ટેટને ? ધર્મને પરમાર્થ ગણું. આહાદિકને ભેગ દેવું પડે તો કબૂલ, આ તે મારી મૂર્ખાઈ છે. ધર્મને અંગે આ બધાને ભેગ દેવ એને મૂર્ખાઈ કહે છે કારણ ? એક જ નાશવંત પાર્થને કંઈક ચીજ ગણી, તેની અથડામણમાં આટે નીકળી ગયો. શરીરની પાછળ આત્મા શેકાઈ ગયે. ઇંદ્રિયેની પાછળ ઈજજત કેદીની થઈ, વિષયની પાછળ આત્મા વિષમય બન્યા અને તેના સાધનેની સગડીમાં સળગી ઉઠ, છતાં તે નાશવંત પદાર્થોને હજુ કીંમતી ગણે છે, આવી ખુવારી મેળવનાર પદાર્થને મૂર્ખ સિવાય કોણ ચીજ ગણે? આહારાદિકને ચીજના હિસાબમાં ગણે છેને? હું તને ખુવાર મેળવીશ તે તું મને શું આપીશ? ધર્મ સિવાયનું સર્વ અનર્થ કરનાર - રખડાવનાર અને નાશ કરવાના સ્વભાવવાળા પદાર્થને ચીજ શી રીતે ગણું? એક પક્ષ કહે છે કે ધર્મના ભેગે ભેગ ભેગવવા ત્યારે બીજે પક્ષ કહે છે કે મેંગના ભેગે પણ ત્યાગ કર. ત્રીજા દિપોઈટમાં એ વાતજ ઉડી જાય છે. ભેગના ભેગે ત્યાગ કહો છો એટલે ભેગ કઈ ચીજ છે ભલે ત્યાગથી ઉતરતી પણ કંઈક ચીજ તો છે. નહિતર ભેગના ભેગે ત્યાગ આ બેલવાને વખત ન હતા. આ ઉપરથી ત્યાગને પરમાર્થ માને છે પણ ભેગને, જુલ્મનાર માનતું નથી, ભેગને ચીજ માનનારાએએ ભેગ અનર્થની ખાણ, સંસારમાં ભટકાવMાર તેવાને મેંઢ ભેગના ભેગે ત્યાગ આ વાક્ય શેભે નહિં, કાગડાના મેંઢે રામન શેભે. ત્યાગ સિવાયની આખી દુનિયા જુલમગાર. ધર્મ જરૂરી, ત્યાગના ભાગે ભેગ નહીં પણ ભેગના ભોગે ત્યાગ, આ બીજું પગથીયું. ત્યાગ સિવાય જે ચીજ તે બધી આત્માને અંગે જુલમગાર, ધર્મને અર્થ માનવાના પગથીએ કે પરમાર્થ માનવાના કે ધર્મ સિવાયની ચીજ જુલમગાર છે ત્રણ પગથીયામાંથી કયે પગથીએ આવ્યા છે તે વિચારો? મેં આ દસ્તાવેજ લખ્યું. તેમાં અરિહંત, સિદ્ધ, સાધુ, દેવતા એ બધાની સાક્ષી કરાવી. ધર્મ અર્થ, ધર્મ પરમાર્થ અને ધર્મ સિવાયનું બધું અનર્થ.
ફુવ નિરાં પાવચ જામદ્ સેસે અદે “આ ત્યાગમય જૈન શાસન એજ અર્થ એજ પરમાર્થ અને બાકીનું બધું જુલમગાર” આવું પેલા ચાર શ્રાવકો અભય કુમારાદિકની આગળ જણાવે છે.