________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૧૧ ને દીધી દેવાતી ચીજ નથી. સુખ, જ્ઞાન દર્શન ચારિત્ર વીતરાગતા આપી લીધી અપાય નહિં અને દેવાય પણ નહિ. આની જગતમાં કોઈ કિંમત કરતું નથી, તે શું તે કિંમત વગરની ચીજ છે? તેની કિંમત કેમ ન થઈ ? અપાતી નથી તેમ લેવાતી નથી માટે. જે અપાય લેવાય તેનીજ કિંમત થાય. શાહે જેવી અમૂલ્ય હોય તો પણ અપાતી નથી લેવાતી નથી, તેની કિંમત જગતમાં નથી. તે અહીં ધર્મની કિંમત કરાવવા માંગો છો પણ ધર્મ આપ્યો અપાતે નથી લીધે લેવાતો નથી. માત્ર પિતાથી જ રાખે રખાય છે. સતી-વેશ્યા, સજજન-દુર્જન, સાચા-જુઠાની જેમ ત્યાગી અને ભેગીને વગર નિમિતે વેર
શાસ્ત્રોમાં ઉપસર્ગના અધિકારમાં “મક્ષો/દનામ” વિરપ્રભુના હસ્તદીક્ષિત શ્રીધર્મદાસગણિ ઉપદેશમાલામાં જણાવે છે કે અજ્ઞાની - અણસમજુ એ આત્મશત્રુ છે. આ જીવને બીજો શત્રુ કેઈ નથી, ક્રોધમાં આવી જઈ પતે પત્થરથી માથું ફોડે છે. પોતે પોતાને જ મારનારો, તેવી રીતે જગતના અજ્ઞાની છોનું બગાડનાર જગતમાં કોઈ નથી. ત્યારે કેશુ બગાડે છે? પોતે જ પોતાની મેળેજ પિતાનું બગાડે છે. ક્રોધીએ પિતે પથરે લઈ માથું ફેડયું, તેવી રીતે અજ્ઞાની પોતે જ પિતાનું બગાડે છે. અજ્ઞાનીને શત્રુ પોતાનો જ આત્મા. એવા આત્મશત્રુઓને માટે જગતમાં સામાન્ય નિયમ છે કે સાચા જૂને વગર ઉશ્કેરણીનું વેર, સતી–વેશ્યાને, સજજન-દુર્જનને વગર સંબંધનું વિર, એવી રીતે જગતમાં ત્યાગી ને ભેગીને વગર કારણનું વગર ઉકેરણીનું, બોલ્યા ચાલ્યા વગરનું વેર છે. ફેર કેટલો? સતી સત્ય સ્વરૂપમાં ચાલ્યા કરે, તેટલી જ વેશ્યાને બળતરા. સતીના વર્તનની જ બળતરા. સત્યપણે સાચાને ચાલવું તે જ જૂઠાને વેર, સજજન સજજનપણું રાખે એટલે દુર્જનના ડોળા ચડે. એવી રીતે ત્યાગી ને ભેગી, ત્યાગી ત્યાગના સ્વભાવમાં રહે એટલે ભેગીઓને વેર ઝેર થવાના. તેમાં કંઈ પણ કારણું ત્યાગીને આપવું પડે નહિ. ત્યબી ત્યાગમાં રહે એટલે ભગીને ઝેર. અત્યારે ઝઘડો શાને? ત્યાગીઓ તમારે ત્યાં વિવાહ વખતે ચેરીમાં આવ્યા નથી, માત્ર ત્યાગીએ ત્યાગ માગે આવનારાને ત્યાગને રસ્તા અનુકૂળ કરી આપે, ત્યાગને ઉપદેશ આપે અને તેથી જ સજજન દ્વર્જનને જેવું વેર તેવું જ વેર, ત્યાગીને અને ભગીને ચાલે છે.